લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૫
 
૩૯૫
 

હિ'- સમાજને પડકાર ૩૯૫ કાં તે। અસ્પૃશ્યતાને નિમૂળ કરવી જોઈ એ કાં તે પેાતાની વચ્ચેથી મને દૂર કરવા જોઈએ. ક્રિન્ચ પ્રેમને પુકાર મને ફરી પાકારવા દા-મારા એ પાકાર હજારમી વારને હોય તેાપણ,- કે મારે માટે તેમ જ મારા સાથીએતે માટે અસ્પૃશ્યતાનિવારણ એ એક અનિવાય ધામિક ફરજ થઈ પડી છે. હિરજનેાને માટે મદિરા ખુલ્લાં મૂકવાં એ એક શુદ્ધ આધ્યાત્મિક કાર્ય હાઈ ને અસ્પૃશ્યતાનિવારણની એ અનિવાય કસેાટી છે. આ એક જ વસ્તુ એવી છે જે હિરજનેામાં નવા વનને અને નવી આશાને સંચાર કરશે. તેમના કેવળ આર્થિક ઉદ્દારથી તેમ થઈ શકે નહી. આર્થિક અને ખીસ્તે ઉદ્દાર મદિરપ્રવેશની પાછળ આવશે, જેમ ઉષાની પાછળ સૂર્ય આવે છે તેમ. હિરજને માટે મદિરા ખેાલવાનું એક જ કા હિંદુ ધર્મને વિશુદ્ધ કરશે અને સવળું હુંદુએનાં તથા હરિજનેનાં દિલ નવા પ્રકાશને માટે ઉઘાડશે. મદિરાના સંદેશા એકે- એક રિજનના ઘરની અંદર ઊંડે સુધી પહોંચશે. આર્થિક અને કેળવણી- વિષયક ઉદ્દારને સદેશે। તે! જે વ્યક્તિએતે તેને લાભ મળશે એમને જ સ્પર્શ કરશે. મારી માફક જેએક માનતા હાય કે મદિરા એ હિંદુ ધર્મનું એક અવિભાજ્ય અંગ છે, જેમ દેવળ ખ્રિસ્તી ધર્મનું અને મસ્જિદ ઇસ્લામનું છે તેમ, તેએ આ મારી વાત સહેલાઈથી સમજી શકશે. દરેક હિરજને એકદમ મદિરામાં પ્રવેશ કરવા જોઈ એ એ કાંઈ આવસ્યક નથી. એ જાણે કે એને હક મળ્યા છે એટલું પૂરતું અને આવશ્યક છે. અને હિંદુ ધર્મીમાં ધાર્મિક દૃષ્ટિએ ઉપવાસેા અને એના જેવાં બીજા વ્રતાને સ્વાભાવિક અને આવશ્યક સ્થાન છે. દિવ્ય પ્રેમના સાચા પુકારમાં જો કાંઈ જબરદસ્તી હૈાય તે આવા ઉપવાસ આદિમાં જરાય વધારે જબર- દસ્તી નથી.