૨૬ ધર્મના સવાલ [તા. ૨૭-૧-૧૯૩૩ના રાજ ગાંધીજીએ એ. પી. આઈ. તે આપેલી મુલાકાતને હેવાલ. ] શ્રી વી. વી. શ્રીનિવાસ આયંગરે મદ્રાસમાં સનાતનીઓની સભા આગળ એક ભાષણ આપ્યું હતું અને તેને હેવાલ ત્યાંનાં સ્થાનિક છાપાંઓમાં છપાયેા હતેા તે ભાષણમાંનાં નીચેનાં વાકયો તરફ ગાંધીજીનું ખાસ ધ્યાન દેારવામાં આવ્યું હતું : તિિમ. ગાંધી જે રિજનેાના મદિરપ્રવેશના મેાટા પુરસ્કર્તા છે તેમણે જાહેર કર્યું છે કે એ ચળવળ રાજદ્વારી નથી પણ ધાાંક છે. . . મારા અભિપ્રાય પ્રમાણે આ ચળવળ ધાર્મિક નથી પણ એક મેાટી રાજદ્વારી ચળવળ છે. મિ. ગાંધીના રાજકારણ માટે એ આવશ્યક હતું કે સરકારની સામે એક સયુક્ત મેારચેા રચવામાં આવે. તે માટે હિરજતેાને પેાતાના પક્ષમાં લેવાનું બહુ આવશ્યક હતું. અત્યારા મદિરપ્રવેશતા પ્રશ્ન મિ. ગાંધી અને તેના અનુયાયીએની એક રાજદ્વારી ભાજી છે, જેને લઈ ને હિરજનેના નવા પક્ષને કોંગ્રેસમાં વાળી શકાય. ... .. ગાંધીજીએ કહ્યું કે શ્રી આયંગર જેવા એક વખતના જજ આટલી બિનજવાબદારીથી ખેલે છે તે જોઈને મને આશ્ચર્ય અને દુ:ખ થાય છે. તેમણે જો ચળવળના અભ્યાસ કરવાની તસ્દી લીધી હાત તેા તેમને તરત જણાયું હત કે મારે (ગાંધીજીને) માટે અસ્પૃસ્યતાનિવારણ, હું રાજ્યપ્રકરણ વિષે સમજતા થયા તેનીચે અગાઉને એક ધાર્મિક સવાલ છે. જો હું ધાર્મિક વૃત્તિને બદલે રાજદ્વારી વૃત્તિથી જ દારવાયા હાત તેા તે। મંદિર- પ્રવેશના પ્રશ્નને આ કાર્યક્રમમાંથી આકાત રાખત, અને હિરજનેાના કેવળ આર્થિક અને કેળવણીવિષયક પ્રશ્ન ઉપર જ મારું બધું ધ્યાન કેન્દ્રિત કરત. પણ આ પ્રશ્ન ઉપાડીને તેા મારી જે કાંઈ પ્રતિષ્ઠા હાય તે મે જોખમમાં નાખી છે. કારણ હું માનું છું કે રજનેાને મદિરપ્રવેશ ન મળે ત્યાં સુધી હિંદુ સમાજમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે એમ ન કહેવાય. ૩૯૨
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૯૮
દેખાવ