આશ્રમના કમો લેવા સરકારને કાગળ ૨૦૧ જાય છે ત્યારે આશ્રમે વધારે મારું અલિદાન આપવાને સમય આવી લાગ્યા છે. મારા ઉપવાસ છૂટા પછી જે માહિતી મને મળી શકી છે તે ઉપરથી જણાય છે કે : ૧. દેશના જુદા જુદા ભાગમાં સવિનયભ ંગ કરનાર વ્યક્તિને દાબી દેવા માટે પેાલીસ તરફથી ત્રાસદાયી કષ્ટો આપી થરેરાટી ઉપજાવવાની પતિએ અખત્યાર કરવામાં આવે છે. ૨. સ્ત્રીઓનાં અપમાન કરવામાં આવ્યાં છે. ૩. લેકાને છૂટથી હરવા ફરવાનું લગભગ અશકય બની ગયું છે. ૪. દેશના ઘણા ભાગેામાં કોંગ્રેસી માટે ગ્રામસેવાનાં કામેા કરવાનું અશકયવત્ બની ગયું છે. પ. ઘણી કાચી તથા પાકી જેલામાં વ્યક્તિગત સવિનયભંગ કરનારા કેદીએ ઉપર અપમાનભરેલા અને શારીરિક કષ્ટા આપનારા સિતમ ગુજારવામાં આવે છે. ૬. લેાકેાના હદ બહારના ભારે દા કરવામાં આવે છે અને તે અતિશય ગેરકાયદે રીતે વસૂલ કરવામાં આવે છે. ૭. જે ખેડૂતા જમીનમહેસૂલ અથવા ગૃણેાત ભરવાનેા ઇન્કાર કરે તેમને તેમના ગુનાના પ્રમાણની હદ ઉપરાંત સજા કરવામાં આવે છે. તેમાં ખુલ્લી રીતે હેતુ એ હાય છે કે તેમને અને તેમના પાડેલીએને ત્રાસથી થથરાવી દેવા. ૮. છાપાંઓતે માટે ડૂચા મારવામાં આવ્યા છે. ૯. ટૂંકામાં દેશના એક છેડાથી બીજા છેડા સુધી સ્વમાન સાથે સ્વત ંત્રતાથી રહેવું અશકય બની ગયું છે. મને શંકા નથી કે આ બધા આક્ષેપા સરકારી મડળે!માં નકારવામાં આવશે અથવા ગમે તેવા ખુલાસાથી ઉડાવી દેવામાં આવશે. સભવ છે કે મારા આક્ષેપે। અતિશયેક્તિથી મુક્ત ન હેાય. પરંતુ ઘણા કૉંગ્રેસીએની સાથે એ ખરા માનવામાં હું એકમત છું. અને તેથી મને પગલાં ભરવાની ફરજ પાડવા માટે તે પૂરતા છે. એટલે કેવળ કારાવાસથી મને શાન્તિ વળશે નહીં. તે ઉપરાંત મને સ્પષ્ટ ભાસે છે કે આશ્રમને વિશાળ રચનાત્મક કાર્યક્રમ, આશ્રમ આ લડત સાથે સબંધ સંપૂર્ણ રીતે કાડી દે એ સિવાય, સલામતીથી ચાલી શકે એમ નથી. આ સ્થિતિ સ્વીકારવી એ આશ્રમના મૂળભૂત સિદ્ધાંતને કન્કાર કરવા બરેાબર છે, અત્યાર સુધી મને આશા હતી કે કેટલાક આશ્રમ-
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૫૦૩
દેખાવ