પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઈશુના સંદેશાને અર્થ કરવાને મને કશા અધિકાર હોય તો મારા દિલમાં લેરા પણ શંકા વિના હું કહેવા તૈયાર છું કે એ સંદેશાનો આજે દેવળામાં ઇનકાર થઈ રહ્યો છે, પછી એ દેવળ રામન હો કે અંગ્રેજ હો, મેટું હો કે નાનું હા; લાઝરસ માટે તો એ દેવળામાં જગા જ નથી. આનો અર્થ એ નથી કે દેવસ્થાના કહેવાતાં એ મકાનમાંથી કરુણાસાગર ઈશુને દેશવટી દેવામાં આવ્યા છે, એનું ત્યાંના પૂજારીઓને જ્ઞાન છે. પણ મારો મત એવા તો છે જ કે સત્ય તમારી અંદર અને તમારા પક્ષમાં છે એની તમારી આ બહિષ્કાર, એ અચૂક નિશાની છે. પરંતુ તમે એકાંતમાં ભગવાનના ધ્યાનમાં મગ્ન હતા તે વખતે જો એ અવાજ ન સાંભળે કે તું સાચા રાહ પર છે. તો મારા અભિપ્રાયની કશી કિંમત ન ગણવી. ખરી સાબિતી પેલા અંતરના અવાજની જ છે, બીજી નહીં.” એક બંગાળી સાધકને બ્રહ્મચર્ય વિષે લખ્યું : "I have your letter. Brahmacharya is a mental state. It is undoubtedly helped by abstentiousness in all respects. But diet plays the least part in giving one the necessary mental state. Not that wrong diet will not hinder progress, What I want to say is that right diet, taken in moderation, is not the only thing in the observance of brahmacharya though it is undoubtedly one of the necessary things. Indulgence of the palate will be the surest sign of weak mental state which is repugnant to brahmacharya. The sovereign remedy for the observance of brahmacharya is realization that the soul is a part of the Divine and that the Divine resides within us. A heart grasp of the fact induces mental purity and strength. You should therefore read such books as would enable you to grasp the central fact, cultivate such companionship as would constantly make you think of the Divine presence and follow all the directions given about fresh air, hip baths, etc. in my book called 'Selfrestraint vs. Self-indulgence'. And when you are doing all these things regularly and industriously, do not brood over all that happens, but have confidence that success is bound to attain your effort."

    • તમારા કાગળ મળ્યા. બ્રહ્મચર્ય એ મનની સ્થિતિ છે. અલબત્ત સઘળા પ્રકારના નિગ્રહથી એને મદદ મળે છે ખરી. આવશ્યક મન:સ્થિતિ

૧૧૭ Gandhi Heritage Portal