પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રાપ્ત કરવામાં આહાર એાછામાં ઓછી મદદ કરે છે, પણ બેટા આહારથી પ્રગતિ અટકે તો છે જ. આ ઉપરથી હું એટલું કરવા ઇચ્છું છું કે યોગ્ય આહાર મિત પ્રમાણમાં લેવામાં આવે, એટલું એક જ સાધન બ્રહ્મચર્ય ના પાલનમાં મદદ કરવા માટે પૂરતું નથી. જોકે ઘણાં આવશ્યક સાધનામાંના એક તરીકે એને ગણી શકાય. જીભના ચટાકા કરવા એ નબળી મનઃસ્થિતિનું લક્ષણ છે અને એ વસ્તુ બ્રહ્મચર્ય ને બાધક છે. બ્રહ્મચર્યના પાલનને માટે રામબાણ ઈલાજ તો એ છે કે આ જીવ એ પરમાત્માના જ અ શ છે. અને પરમાત્માના આપણા હૃદયમાં વાસ છે એ વસ્તુ અનુભવાતી થાય. આપણે આ વસ્તુ હૃદયથી સમજતા થઈ છે, તેમાંથી મનની શુદ્ધિ અને દઢતા પ્રાપ્ત થાય છે. તમારે એવી ચોપડીઓ વાંચવી જોઈ એ જે આ મુખ્ય વસ્તુ સમજવામાં તમને મદદ કરે. તમારે એવી સંગતિમાં રહેવું જોઈએ જેને લીધે ભગવાનની હાજરીના તમને હંમેશાં વિચાર રહ્યા કરે. “ “ નીતિનાશને માગે ' ' નામની મારી ચાપડીમાં તાજી હવા. કટિસ્નાન વગેરે બાબત જે સુચના આપી છે તેના અમલ કરી. આ બધી વસ્તુ નિમંતતાથી અને ખંતપૂર્વક કરો, પછી અલુના થાય તેની ચિંતા ન કરે, પણ વિશ્વાસ રાખે કે તમારા પ્રયત્ન સફળ થવાનો જ છે.” એક એમ. એ., બી. એસસી.એ લખ્યું : “ બહુ વિજ્ઞાન વાંચ્યા પછી ઈશ્વરશ્રદ્ધા બેસતી નથી છતાં હોવી જોઈ એ એમ લાગે છે. જો ઉપાય ? એને લખ્યું : "I have your pathetic letter. Seeing that God is to be found within, no research in physical sciences can give one a living faith in the Divine. Some have undoubtedly been helped even by physical sciences, but these are to be counted on one's fingertips. My suggestion therefore to you is not to argue about the existence of Divinity, just as you do not argue about your existence, but simply, assume like Euclid's axiom, that God is, if only because innumerable teachers have left their evidence and what is more their lives are an unimpeachable evidence. And then as evidence of your own faith, repeat 1791 every morning and every evening at least for quarter of an hour each time and saturate yourself with Ramayana reading."

    • તમારે કરુણ કાગળે મળ્યા. ઈધિર તે અંતરમાં રહેલા છે. એટલે ભૌતિક વિજ્ઞાનનાં ગમે તેટલાં સંશાધનામાંથી ઈશ્વર ઉપરની જીવંત શ્રદ્ધા મળવાની નથી. જોકે ભૌતિક વિજ્ઞાનથી કેટલાકને મદદ મળી છે ખરી, પણ

૧૧૮ Gandhi Heritage Portal