પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ડીક સપાટ માર્યો. પણ તે સપાટામાં બાપુનું અન્યના દોષદર્શન વિષેનું અડ પશ્ચ વલણ જોવાનું મળે છે. <& . . ને વિષે પ્રશ્ન પુછાય છે. એ આપણને ન છાજે. કેાઈનાં છિદ્રો જેવાં અને કોઈ ના ન્યાય કરવો એ આપણું કામ નથી. આપણી પોતાનો ન્યાય કરતાં આપણને થાક ચઢવા જોઈએ, અને જ્યાં લગી આપણામાં એક પણ દોષ આપણે જોઈ શકતા હાઈ એ અને એ દોધ છતાં સગાંસંબંધી, મિત્રો વગેરે આપણે ત્યાગ ન કરે એવું આપણો અંતરાત્મા ઈચ્છતા હોય ત્યાં લગી આપણને બીજના દોષા, જેવાના અધિકાર નથી. જ્યારે આપણે એવા દોષ જોઈ જઈ એ – અનિચ્છાએ — ત્યારે જે આપણી શક્તિ હોય અને એમ કરવું ઉચિત હોય તો જેના દોષ આપણે જોઈ એ તેને આપણે પૂછીએ, પણ અન્ય કોઈને પૂછવાને આપણે અધિકાર નથી. એ પૂછવામાં કશાય લાભ નથી. છતાં મને પૂછવાનું મન થયું એટલે પૂછયું એ ઠીક જ કર્યું. ન પૂછત તો આવું વ્યાખ્યાન આપવાની મને તક ન મળત. - “ હવે જવાબ આપું છું. બહારથી જોતાં અને જેટલી હકીકત પ્રગટ થઈ છે એટલી જ એનાં તા . . .નું કામ આપણને ન ગમે પણ જ્યાં લગી હું એને માટેથી તેના કામને વિષે બધુ ન જણે ત્યાં લગી હું ચોક્કસ નિર્ણય નથી કરી શકતા. મારી દષ્ટિએ પૈગંબરે જે જે કામ કર્યા છે તે કામા પેગંબર સાહેબના અનુયાયીઓએ કરવાં જોઈએ અથવા કરવાં ઉચિત છે, એમ કહેવું બરાબર નથી. મહાન પુરુષો જે કરે તે બધાંને કરવાનો અધિકાર છે એવું નથી. એમ કરવા જતાં અનિષ્ટ પરિણામ આવ્યાં છે એ પણ આપણે જોયું છે. પણ હિંદુ, મુસલમાન અને બીજા ધર્મવાળાએ આ સેનેરી કાયદાને હમેશાં અમલ કરતા જોવામાં આવતા નથી. એટલું જ નહીં પણ અવતારેાએ અમુક વસ્તુઓ કરી તેથી પોતાને પણ એમ કરવાનો અધિકાર છે એમ માનીને વહે છે. આવી વસ્તુસ્થિતિ છે ત્યાં . . . પેગંબર સાહેબના દાખલા આપે તેમાં મને આશ્ચર્ય થતું નથી.” પ્રેમાબહેનના કાગળમાંથી : ** હું કયારે આવીશ એમ તું પૂછે છે? જે આંખ વાપરે છે તું મને ત્યાં જોયા વગર ન રહે. મારા આત્મા તો ત્યાં જ વસે છે. શરીર ભલે અ ડી' હો કે રાખમાં મા. શરીર ત્યાં હોય ત્યારે હું ત્યાં ન હાઉં', એ સાવ બનવાજોગ છે. આ સત્યને તું જે અને પેલી માયાને ભૂલી જા.” આજે બહેનાના કાગળાને નવ હજતા આવ્યા. મહારાષ્ટ્રી બહેનો કેવા સારા કાગળ લખે છે ! બાપુ કડે * સંસ્કૃતિની છાપ સ્પષ્ટ પડે છે.” એક ૧૩૩ Gandhi Heritage Portal