પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાપુએ આજે આખો દિવસ કાગળ લખ્યા. કલમ બનાવીને ઉર્દૂ કાપી લખવાની શરૂ કરી, અને કલમે જ કાગળ લખ્યા. મને ૨૨-૬- રૂ ૨ પૂછે : “ આપણે કલમ '૧૭'૧૮માં વાપરતા હતા, તે વાપરવી બંધ કેમ કરી એ કાંઈ ખબર પડે છે ?” મે' થાઓ ઇતિહાસ સંભળાવ્યો.— હાહર ગાડીમાંથી કેકી દીધું હતું. ચેમ્સફર્ડને બધા કાગળા કુલમથી લખાયેલા વગેરે અને પછી મુસાફરી વધી પડી અને શાહીથી જ હું મેશ લખવું જોઈ એ તે કારણે પેન શરૂ થઈ. સતીશબાબુએ બાપુને પડેલી પેન આપી હતી. એમ જ બાપુ કેવળ તિથિ લખતા, તારીખ લખીએ તો ચિડાતા. તેમણે હવે તિથિ લખવાની હોડી છે અને કહે છે : “તારીખને આખુ જગત કબૂલ કરે છે. તેની સાથે શ ષ હોઈ શકે ? ” હેમપ્રભાબહેનને દીકરી અરુણ બહુ બીમાર છે અને આરામ નથી લેતા એમ સાંભળી એને કાગળ લખ્યા ; "Mother tells me you are ailing and that you insist on reading and working. Will you not give yourself rest and the body a chance of recovery? Though death and life are the faces of the same coin. and though we should die as cheerfully as we live, it is necessary until life is there to give the body its due. It is a charge given to us by God. And we have to take all reasonable care about it. Do write me if you can. God bless you." e * મા કહે છે તું બીમાર છે અને તેમ છતાં વાંચવાનો અને કામ કરવાને આગ્રહ રાખે છે. તું આરામ ન લે ? આરામ લેશે તો જલદી સાજો થઈ જઈશ. જો કે મરણ અને જીવન એ એક જ સિક્કાની બે બાજુએ છે. અને આપણે જેટલા આનંદથી જીવીએ છીએ તેટલા જ આનંદથી મરવું. જોઈ એ, છતાં જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શરીરને તેનું લેણું આપવું જ જોઈ એ. એ તે આપણને ઈશ્વરે આપેલું સંપેતરું છે. એની આપણે વાજબી સંભાળ રાખવી જ જોઈએ. તું લખી શકે તો મને લખજે. ભગવાન તારું ભલું કરે.” મિસ ફેરિંગને લખેલા કાગળમાંથી : "I understand all you are doing. Only you must not work yourself into anxiety. If we simply make ourselves instruments of His will, we should never have an anxious moment. ૧૬૮ Gandhi Heritage Portal