પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

"Yes, there is no calm without a storm. There is no peace without strife. Strife is inherent in peace. Life is a perpetual struggle against strife whether within or without. Hence the necessity of realizing peace in the midst of strife." તું જે કરી રહી છે, તે હું સમજી શકું છું. પણ તું બહુ ચિંતા ન કરતી. આપણે જે આપણી જાતને એની ઈરછાને આધીન કરી દઈ એ તો આપણે કદી ચિતા કી જ ન પડે.

  • હા, તોફાન વિના શાંતિ નથી હોતી. સંગ્રામ વિના સુલેહ નથી હતી. શાન્તિમાં સંગ્રામ અંતર્ગત છે. તે વિના આપણે શાન્તિને ન જાણી શકીએ. જીવન એ અંદરના કે બહારના તોફાન સામેના સતત સંગ્રામ છે. તેથી જ સંગ્રામની વચ્ચે હોઈએ ત્યારે પણ શાન્તિ અનુભવવાની જરૂર છે.”

એની એ નાનકડી દીકરીઓને કાગળ લખ્યો : "You have sent me a sweet letter. I see you are making friends with birds. We have made friends with a cat and her kittens. I call her sister. It is delightful to watch her love for her young ones. She teaches them all sorts of things by simply doing them. God bless you. With blessings, Bapu." - ૬૪ તમે મને મીઠો કાગળ લખ્યો છે. તમે પક્ષીઓની દોસ્તી કરી રહ્યાં જણાઓ છે, અમે અહીં એક બિલાડી અને એનાં અચાં પાન્યાં છે. હું બિલાડીને બહેન કહું છું. પોતાનાં બચ્ચાં પ્રત્યેના બિલાડીના પ્રેમ જોવાની મઝા પડે છે. ઘણી વસ્તુઓ એ જાતે કરીને પોતાનાં બચ્ચાંને શીખવે છે. ભગવાન તમારું ભલું કરો. બાપુના આશીર્વાદ.” ડો. રાયને લખેલા કાગળમાંથી : "The work you are doing is difficult, but it is the only way to help our people. There is no substitute for Charkha for universal relief. "It is non-sense for you to talk of old age so long as you outrun young men in the race for service and in the midst of anxious times fill rooms with your laughter and ૧૬૯ Gandhi Heritage Portal