પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે બહેનાના અને કેમ્પમાંથી ભાઈ એન એમ એ લાંબા કાગળ આવ્યા. આશ્રમની ટપાલ ન આવી. અનેક અણજાણી ૨૪-ક-'રૂર બહેનો બિચારી ઉમળકાથી લખે છે. એ લોકોના કાગળમાંથી સરલ, અકૃત્રિમ શ્રદ્ધા નીતરે છે. કોઈ બહેન કહે છે મારા પતિ પણ લડતમાં છે. કોઈ કહે છે. મારા બે ભાઈએ પણ જેલમાં છે. કોઈ કહે છે હું અને મારા પતિ બંને આમાં પડેલાં એટલે અમને ઘરમાંથી રજા મળી છે. એમને લાંબા કાગળ લખ્યો. એક છોકરીએ પૂછયું હતુ, બાપુ તમે વર્ણાન્તર લગ્નમાં માને તો ધર્માતર લગ્ન વિષે શુ ? બાપુએ લખ્યું : “ હાકેરાં મોટાં થાય ત્યારે જ તેના વિવાહ થવા જેઈ એ. એકબીજાને પસંદ કરે, અને જેમાં માબાપની પણ સંમતિ હોય એવા વિવાહ હોવા જોઈએ. એટલે આમાં ક્યાંય કૃત્રિમ પ્રતિબંધ આવતો નથી. પણ મારી પસંદગીનું કોઈ પૂછે તો વિધમાં એ વચ્ચે વિવાહ થાય એને હું જોખમકારક પ્રયોગ માનું. કેમ કે બંને જો પોતપોતાના ધર્મને માનનારાં અને પાળનારાં હોય તો બંનેની વચ્ચે મુશ્કેલીઓ પેદા થવાનો સંભવ રહ્યો, પેલી ભાટિયા બહેનનું લગ્ન આ દૃષ્ટિએ હું જોખમકારક સમજું. એ ધર્મની વિરુદ્ધ છે એમ ન સમજું. બંનેની વચ્ચેના પ્રેમ નિર્માણ હાય. ભાટિયા બહેન પોતાના ધર્મનું પાલન કરી શકતી ડ્રાય અને પેલા મુસલમાન ભાઈ પોતાના ધર્મનું. વળી ખાદ્યાખાદ્ય બાબતમાં બન્નેના વિચાર મળતા હોય તો મારું મન આવા વિવાહની સામે ન થાય. પણ જેમ હું પેટાન્યાતિઓને લેપ ઇરછતો હોવાથી જ્ઞાતિ બહારનાં લગ્ન પસંદ કરું છું તેમ ધર્મ બહારનાં લગ્ન પસંદ ન કરું. એની સામે આંદોલન પણ ન કરે. આ આખી વસ્તુ સૌ સ્ત્રીપુરપાએ પોતપેાતાને સારું વિચારી લેવા જેવી છે. એમાં એક જ કાયદો નભી ન શકે.” . . . ને લખતાં લખ્યું : “ હરિજન સમિતિના ઠરાવ મને ભયાનક લાગ્યા. અહી' એકાં તો શું બતાવી શકુ ? પણ સમિતિના સભ્ય વતાં એક પણ શાળા બંધ થાય ? પોતે વેચાય, પોતાનાં ઘરબાર વેચાય અને શાળા ચલાવે, એનું નામ સમિતિ. એટલે હારવાને બદલે આશાવાદી બને અને જ્યારે પોતે વેચાવાને તૈયાર થશે ત્યારે સમિતિને જોતા ખરચે લોકો તમને ખરીદી લેશે. એ વિષે ભલે તમને શું ફા હાય, મને તો છે જ નહીં. ભોજા ભગત ના ચાબખા યાદ છે ના કે ‘ ભક્ત શીશ તણું સાટુ આગળ વસમી છે વાટુ' ?” a લંડનમાં કેટલાક કાગળ ઉપર ગાંધી, લંડન એટલું સરનામું આવતું તાપણ ચાલ્યા આવતા. એકના ઉપર બાપુની છાપામાંથી કાપેલી ૧૭૧ Gandhi Heritage Portal