પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છમી હતી અને લંડન લખેલું હતું અને ટિકિટ ચેડેલી હતી. તે પણ મળ્યો હતો. ટપાલના માણસે જેવા કુશળ અને સહાનુભૂતિવાળા બીજા સેવક કેાણ હશે ? અહીં એક કાગળ બાપુએ ઓસ્ટ્રિયા લખેલે તે જેને લખેલે તેને ન મળે એટલે પાછા આવ્યા છે. એ કાગળમાં સહી માત્ર $“ બાપુ” કરેલી હતી. અહીંની ડેડ લેટર ઑફિસવાળાએ પાછો મોકલતાં પાકીટ ઉપર સરનામું આ પ્રમાણે કયુ” : શ્રી બાપુ. એટલે મહાતમા ગાંધી, ચરવડા સેન્ટ્રલ જેલ. ત્યાંયે બાપુને જાણનારા અને બાપુના ભક્ત પડવ્યો હો ! અમારા કાગળા બરાબર પહોંચતા નથી એ વિષે ફરિયાદને કાગળ લખ્યો હતો. તેને જવાબ ગવર્નર-ન-કાઉન્સિલ ૨:- - રૂ ૨ તરફથી એવો આવ્યા કે તપાસ થાય છે અને પોલીસ કમિશનરને પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ ખબર આવી (નારણદાસ તરફથી) કે હરિલાલુની ઉપર બાપુએ જે કાગળ લખેલા અને જે તેને ત્રણ અઠવાડિયાં થયાં નહોતો મળ્યો તે મત્યેા છે ! છગનલાલ જોષીને આજે લાંબા કાગળ લખાવ્યું. તેના કાગળમાં બાપુના * અદભૂત કાગ’વાળા લેખના અનર્થ હતા. પાણી ન પીનારા સિપાઈ પાએ અદભૂત ત્યાગ બતાવ્યો એ જ કહેવાનું હતું, પણ છગનલાલે તે બુદ્ધિ - પ્રયેાગ કર્યો અને પૂછયું : ** પાણી પાનાર પોતાના ધર્મ નહીં ચૂકવ્યો ? એ તો બધાને પાણી પાઈ શકતા હતા.” બાપુએ લખ્યું : “ પાણી લઈ જનારની નથી સ્તુતિ, નથી નિંદા અડી' પ્રસ્તુત, પણ વિચારી જોશે તો માલુમ પડશે કે પાણી પિવડાવવાનું પાણી લઈ જનારના હાથમાં જ નોતું. પાણી ત્રણેને સારુ પૂરતું હતું કે નહી એ પણ પ્રસ્તુત નથી. પણ પહેલા બે સિપાઈ એના આતનાદ સાંભળ્યા એટલે તે દુ:ખીએાને પાણી મળ્યા વિના પાને પાણી પીવાની ના પાડી. પછી પાણી લઈ જનારને સ્વધર્મ છોડવાપણું હતું જ નહીં'. એ દશ્યનું ચિત્ર તમારી પાસે ખડું થયું લાગતું નથી. પાણીની સાસ એવી ચીજ છે કે માણસ બીજાની દરકાર કરતા નથી, અને પોતાને મળે તે પાણી પી લે છે. આ લોકો તો બિચારા મરણ કિનારે પડથી હતા. પણ એવે વખતે પણ પોતાનું પરગજુપણું ચૂકયા નડી' એટલે અંતકાળ લગી ત્રાહ્મી સ્થિતિ સાચવી. પાણી લઈ જનાર કેવળ નિરુ પાય હતા અને જયાં પ્રાણ જવાને પળે ગણાતી હોય ત્યાં ધાયલ ૧૭૨ Gandhi Heritage Portal