પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

Empire' and were working at your spinning wheel- in fact he made out that you were very happy and comfortable. I said it sounded like a fairy tale and was too good to be true. Sir Henry asked me to write and ask you to confirm the account of your first meeting 10 years ago unless, said Sir H. Lawrence, Mr. Gandhi's memory is failing, for you must remember that he is 62. I am sure your memory is not failing, that is why I am writing to ask you whether in this matter Sir H. L. is a comparatively truthful man." - ૬૬ હું ગાંધીને પૂનામાં મળેલા, આગળ એકાંત બગીચાવાળી એારડીમાં એમને રાખવામાં આવેલા. ગિબનનું ૬ રેમન સામ્રાજ્યના અસ્ત અને વિનાશ” પુસ્તક એ વાંચતા, અને કાંતતા.

  • અમારી આગળ એવું બતાવવાનો એમણે પ્રયત્ન કરેલો કે આપ બહુ આનંદમાં હતા. મેં કહ્યું કે આ તો પરીની વાત જેવું લાગે છે અને ગળે ઊતરતું નથી. ત્યારે સર હેનરીએ મને કહ્યું કે તમે લખીને પુછાવી જુઓ કે દશ વરસ પહેલાંની મુલાકાતની આ હકીકત સાચી છે કે નહીં. પણ ગાંધીની મરણશક્તિ મંદ પડી ગઈ હોય તો જુદી વાત છે, કારણ એમની ઉંમર ૬૨ વર્ષની થઈ છે. મારી તો ખાતરી છે કે આપની સ્મરણશક્તિ મંદ નથી પડી. તેથી આપને પુછાવું છું કે આ બાબતમાં સર હેનરી હૈોરેન્સની વાત કેટલી સાચી છે ? ”

આ વિષે બાપુએ એક કાગળ લખાવ્યા. તે વિષે મેં કહ્યું : ' આની છાપ એવી પડે છે કે એ માણસની સત્યતા ઉપર આપ કા કરી છે.” બાપુ કહે : “ તો બદલા. કારણ આપણે એવી શંકા કરતા નથી.” પછી વલ્લભભાઈ કહે : “ એ માણસ ત્યાં પ્રચાર ચલાવી રહ્યો હશે. એ બાઈને લ છે કે અહીં કાંઈ બગીચા નથી, કેદીઓ છે, વગેરે. અમુક સાલમાં હું અહીં હતો ત્યારે અમુક પુસ્તક વાંચતા હતા અને કાંતતે હતો અને રસૃતિ આછી થવાનો ડર તે સર હેનરીને હાય કારણ એની ઉંમર મારા કરતાં મોટી છે.” મેં કહ્યું : ૮૬ આવા જવાબ તો બર્નાડ શો આપે. એ જવાબમાં કુશળતાની છાપ ન પડવી જોઈ એ એવો મારો હેતુ હતો.” વલભભાઈ તપી ગયા. મેં કહ્યું : * બાપુ કેવા લખે એ જ જોવાનું છે.” પછી બાપુએ બીજે કાગળ લખાવ્યા : "I thank you for your letter. I well remember the visit of sir H. to this prison in 1922 or 23. He is right in his ૧૯૦ Gandhi Heritage Portal