પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

impression that I then passed my time principally in reading the D. & F. of R. E. and spinning at the wheel. It is also true that he found me quite happy. But there was no lovely orchard then, nor is there now. There were then, as there are now, some tall trees about. The rooms are bare and barred cells of an ordinary Indian prison. As cells they are well lighted and well ventilated. So long therefore as surroundings are concenred, there is no question of my memory betraying me, for at the time of writing I am exactly in the same surroundings as when Sir H. saw me. If therefore his description of them gave you the impression of a fairy tale, it was surely erroneous. Happiness after all is a mental state, and for myself being used now for more than a generation to a hard life I have learnt to detach my happiness from my surroundings." e f“ તમારા કાગળ માટે આભાર, સર હેનરી સને ૧૯૨૨ અથવા '૨૩માં આ જેલમાં આવેલા. એ વખતની મુલાકાતનું મને સ્પષ્ટ સ્મરણ છે. એમની છાપ ખરી છે કે તે વખતે મારા વખત હું મુખ્યત્વે ગિબનનું * રામન સામ્રાજ્યના અસ્ત અને વિનાશ’ એ પુસ્તક વાંચવામાં અને રેટિો કાંતવામાં ગાળતા. એ પણ સાચું કે તેમણે મને આનંદમાં જોયેલા. પણ તે વખતે અહી સુંદર બગીચા ન હતા. આજે પણ નથી. તે વખતે હતાં અને આજે પણ થાડાં ઊંચાં ઝાડ છે ખરાં. અને એરડીએ તો બીજી કશી સગવડ વિનાની હિંદુસ્તાનની સામાન્ય જેલમાં હોય છે તેવી સળિયાવાળી કેટ ડીઓ છે. કેટડીએ તરીકે ઠીક હવાઉજાસવાળી છે. આસપાસના વણ ન બાબત તો મારી સ્મૃતિ મને દગો દઈ શકે એમ નથી, કારણ આ લખતી વખતે હું જે સ્થળે મને સર હેનરી લોરેન્સ દસ વરસ પહેલાં મળેલા તે સ્થળે જ બેઠેલા છું. એટલે એમણે કરેલા વર્ણ ન ઉપરથી તમારી ઉપર પરીની વાર્તાની છાપ પડી હોય તો જરૂર એ વર્ણન ભૂલભરેલું છે. અને આનંદ એ તો મનની વસ્તુ છે. હું તો કેટલાંયે વરસાથી કઠણુ જીવનથી ટેવાઈ ગયેલા હોવાથી આસપાસની સગવડ-અગવડેાને મારા આનંદ સાથે સંબંધ રહેતા નથી.” વિનાબાના ભાઈ ભાઉને કાગળમાં લખ્યું: ‘* જીવિત લાગેાંકી મૂર્તિકા ધ્યાન અચ્છી બાત નહીં હૈ, જિસકા ધ્યાન કરે' ઉસમેં પૂર્ણ તાકો આરાપણ હોતા હૈ. હોના ચાહિયે. વિતેમે કિસીકા પૂર્ણ ન કહા જાય. રામાયણાદિમે જે ચિત્ર આતે હૈ વે અડે નહીં હોતે હૈ. ડુિ મૂર્તિકી આવશ્યકતા ૧૧ Gandhi Heritage Portal