પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જ નથી. ચંપારણથી માંડીને તે આજ સુધી બધાં કામ હું શોધવા ન ગયેલે પણ મારા ખોળામાં આવી પડયાં જાણે. અને એમ જ ચાલ્યું જાય છે. ભગવાન નભાવ્યે જાય છે.” અહીંના રક્તપિત્તિયા વોર્ડમાં શ્રી. પરચૂરે શાસ્ત્રી છે. તેને મળવાનો બાપુએ પ્રયત્ન કર્યો હતો. પણ રક્તપિત્તના રોગીને બીજાને રૂ–૬–'રૂ૨ મળવા દેતા નથી એટલે ન મળી શકાયું. પણ બાપુ તો | તેને અનેક વાર વિચાર કરતા હતા જ. એક દિવસ એની તબિયતની ખબર પૂછવાને અર્થે એક કાગળ લખ્યા. તેના સુંદર જવાબ આવ્યા. એ આખે મનનીય છે .અને પાવક છે: | “ પૂજ્યપાદ શ્રી બાપુજી ચરણકમલાભ્યાં નતિતતયે વિલસતુ, આપકા કૃપાકટાક્ષપરિપૂરિત પત્ર દેખકર અંતઃપ્રસાદ મિલા હૈ. યહી રામપ્રભુકા અનુગ્રહ હૈ, એસી મેરી શ્રદ્ધા છે. હરાલિકર ઔર મેં નિશ્ચિત હું, અભિતક અવયવમંગાદિ વિકલતા નહીં હૈ. મેરા વિશ્વાસ, આસન, પ્રાણાયામ, ધૌતી, ખેતી, બસ્તિ આદિ ક્રિયા ઔર હવિષ્માન્ત સેવન ઈસ દ્વારા રાગ હઠાનેકા ઔર પૂર્ણ પરિહારકા સાધનો પર અનુભવ કે અનુસાર બઢ રહા હૈ. મેરી સજા એક સાલ અંધક દો માસકી હૈ. હરાલી કરકી સાત માસ - અબ દો માસ બાકી હૈ. આપકે ચરણસેનામે હરાલીકકા પ્રણિપાત. સરદારજી ઔર મહાદેવભાઈ વિષે હમારા દેશનાંકા પ્રણામ. “ગીતાપનિષદ, ભાષ્યાદિ, વેદાન્ત પરિશીલન, આસન, ધ્યાન, ભજન, ઔર પ્રતિદિન ૫૦૦ વાર કાંતનેકા નિયમિત યહી કર્મ સે મેરા કાલ આનંદસે વ્યતીત હોતા હૈ. એક હી ચિંતા હૈ કિ મેરી પરની ઉન્માદ ઔર મૂછના રાગસે પીડિત હોકર સંણશૈયા પર પડી હૂઈ કે કારણ પૂની ઔર પુસ્તક મિલનકી અશકયતા હૈ. પૃનીસંગ્રહ મેરે પાસ બહુત થાડા હૈ. કાંતનેકા વતભંગ પ્રસંગ શ્રી રામકપાસે કિસી તરહસે પરિહંત હોગા. ન માલુમ કુછધ્યાધિને કારણે જેલકા ગ્રંથસંગ્રહ હમલાગસંકે બાસ્ત બંદ હી હૈ. પુસ્તક અગર પૂની ભેજનેવાલા દૂસરા કેાઈ સહાયક નહીં હૈ. મેરે ખ્યાલમે સત્યાગ્રહી ઓર મુમુક્ષ એક હી હૈ. કિન્તુ (“ સર્વદુ:સ્થાન મgતિwારપૂર્વક વિતાવિત્રાવર્તિ, સા તિતિક્ષા ઉનાદ્યતે.” ઇસ તરહી સહનશક્તિ વિના યજ્ઞકર્મ અસાધ્ય હૈ. અદ્યાવધિ મેરે લિયે ઇસ વ્યાધિજર્જર અવસ્થામે રસ્તા - નાલા -મેલા સાફ સફાઈ ઔર કતાઈ વે યજ્ઞાથે માર્ગય કેવલ પરમેશકુપાસે ખૂલે હૈ. યહી હીન જીવન મૃતવત, ભારભૂત, ૧૭ Gandhi Heritage Portal