પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હળની યેાજના હિંદુસ્તાનની જમીનને બહુ અનુકૂળ છે. એ જમીનને સાચવે છે. કારણ ખેડૂતના પાક માટે જેટલું જરૂરનું છે તેટલું જ ઊંડું એ ખેડે છે પણ જમીનને નુકસાન થાય એટલું વધારે પડતું ઊડુ' એ ખેડતું નથી. અલબત્ત, ખેતી વિષે જાણવાનો હું દાવો નથી કરતા, હું તો આ બાબતને જેમને અનુભવ છે તેમના પુરાવા જ આપું છું. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે સુધારેલાં ઓજારો આપણી ખાસ પરિસ્થિતિને અનુકુળ હોવાં જોઈ એ. જિનવાળા હળ સામે એવા હળ તરીકે કશી વાંધો નથી. જેની પાસે હજારો એકર જમીન હોય અને ચિરાડા પડે એવી કઠણ જમીન હોય તેને એ બહુ લાભદાયી થઈ પડે.એવી જમીન દેશી હળથી સારી ન ખેડાય. પરંતુ આપણે તો બે ત્રણ એકરના ખેડૂતને અનુકૂળ થઈ પડે એવાં એજારો જોઈ એ છે.” ' "me greatest good of the greatest number (મોટામાં મોટી સંખ્યાનું વધારેમાં વધારે કલ્યાણ)ના સિદ્ધાંતને પણ કાંઈક ઉલ્લેખ કર્યો હતો તે વિષે બાપુએ લખ્યું : "I do not believe in the doctrine of the greatest good of the greatest number. It means in its nakedness that in order to achieve the supposed good of 51 percent the interest of 49 percent may be, or rather, should be sacrificed. It is a heartless doctrine and has done harm to humanity. The only real, dignified, human doctrine is the greatet good of all, and this can only be achieved by uttermost self-sacrifice." - “ હું એ સિદ્ધાંતમાં નથી માનતા. નગ્ન સ્વરૂપમાં એને જોઈએ તો એના અર્થ એ થયો કે પ૧ ટકાના માની લીધેલા હિત ખાતર ૪૯ ટકાના હિતના ભાગ આપવા. એ સિદ્ધાંત નિષ્ઠુર છે, અને માનવસમાજને તેણે ઘણું નુકસાન પહોંચાડયું છે. સૌનું વધારેમાં વધારે કયાણ સાધવું. એ જ એક સાચો, ગૌરવપૂર્ણ અને માનવતાવાળા સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંત ત્યારે જ અમલમાં આવી શકે જ્યારે માણસ પોતાના સ્વાર્થ સંપૂર્ણ પણે છેાડવા તૈયાર થાય.' મિસ પિટર્સનને લખેલા કાગળમાંથી : . "Be careful for nothing' is one of the verses that has ever remained with me and taken possession of me. If God is, why need I care ? He is the infallible caretaker. He is a foolish man who fusses although he is well protected." ૨૦૧ Gandhi Heritage Portal