પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મારી મુશ્કેલીઓને તરી જવાનું મને બળ આપે છે. અત્યારે હું નાણાં સંબંધી મૂ ઝવણમાં છું. મહાત્માજી, આપ મારે માટે પ્રાર્થના કરી કે મને ભગવાન જરૂરી હિંમત આપે અને શુદ્ધ દષ્ટિ આપે. ખાસ કરીને મારી મા માટે. એમાં ૮૦ વરસનાં છે. મારી કસોટી થઈ રહી છે અને ઈશ્વર મને તેમાંથી જરૂર પાર ઉતારશે. મારી આ કસેટીને હું આત્મશુદ્ધિની એક ક્રિયા ગગુ છું. અને તે આપને ખાતે અર્પણ કરું છું. વધુ સારા દિવસોની આશામાં મારા વિચારો અને મારી પ્રાર્થનાઓ અવિરત નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક આપને અનુલક્ષીને રહે છે. વહાલા મહાત્માજી, ઈશ્વર આપનું રક્ષણ કરો અને આપનું ભલું કરો. કદ મભૂમિ કળણ ભરેલી, તે ગિરિવર કેરી કરાડ ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ મને પહોંચાડશે નિજ દ્વાર.” A એરિસ્ટાશીના પ્રેમપૂર્વક વંદન.' બીજા એક કાર્ડ ઉપર એક સુંદર ચિત્ર હતું અને પાછળ “ ગીવાસ્થગિલ્ સર્વે ત્રિર કાત્યાંનાત્ –” એ મંત્ર ટાંકેલ હતો. બાપુએ લખ્યું : "Dear Sister, "I continue to receive your kind messages. The latest brings the news of your financial worries. My prayers are certainly with you. Those who walk in the fear of God do not fear financial or any other losses. They often come to the God-fearing as blessings in disguise. May this trouble be so with you. Your faith and fortitude should cheer your aged mother. Yours sincerely M. K. Gandhi "You know the next part of the beautiful verse you have quoted from an Upanishad. It means 'Enjoy the world by renouncing all. How apposite ? ' ** વહાલી બહેન, - “ તમારા પ્રેમાળ કાગળે મને મળે છે. છેલ્લા કાગળમાં તમારી નાણાંકીય મૂંઝવણાને ઉલ્લેખ છે. હું તમારે માટે પ્રાર્થના કરુ” જ છું. જેઓ ઈશ્વરતા ડર રાખીને ચાલે છે તેમને નાણાંના કે બીજા કશા નુકસાનના ભય રાખવાનું કારણ નથી. ભગવાનના ભક્તને તો ઘણી વાર આવી મુશ્કેલીઓ ૨૩૮

Gandhi Heritage Portal

૨૩૮