પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કદાચ એ ના પાડત. આજે ૩૦ વર્ષની ઉંમરની સામાન્ય ભણેલીગણેલી નહીં' એવી સ્ત્રી પણ રાંધવાથી કંટાળે છે. સુપરિન્ટેન્ડન્ટે આજે રાવ ખાધી કે અમુક કેદીઓએ ગઈ કાલે આવેલી કમિટીની આગળ ફરિયાદ કરી કે સુપરિન્ટેન્ડન્ટ તેમના ૨–૬–રૂ૨. યાર્ડ માં ૧૩મી પછી આવ્યા નથી, અને દરમિયાન પાયખાને જવાને તેમને પૂરી વખત જ નથી આપવામાં આવતા. સુપરિન્ટેન્ડન્ટ કહે છે કે હું એકાંતરે ત્યાં જાઉં છું. છતાં એ મુંબઈથી આવેલા કેદીઓ શા માટે જન્ યુ ઓલ્યા હશે ? હું એ લોકોને સજા કરવાનો છું. એ નિખાલસ માણસ એટલે કહી દીધું કે સજા કરવાનો છું. વલ્લભભાઈ કહે: “ સૌથી મોટી જેલના સુપરિન્ટેન્ડન્ટ છે એ કેમ જણાય ? અને કોને ખબર છે એ ખરી વાત કરે છે ? પેલાઓનું શું કહેવું છે તેની આપણને ક્યાં ખબર છે ?” બાપુ : “તમને કેાઈ જેલના સુપરિન્ટેન્ડન્ટ નીમ્યા હોય ત્યારે ખબર પડે.” એ જ રીતે પ્રેમાબહેને કરેલી સુપરિન્ટેન્ડન્ટની અનુદાર ટીકાના જવાબમાં બાપુએ સુપરિન્ટેન્ડન્ટને પક્ષ રજૂ કરીને પ્રેમાબહેનને શરમાવ્યાં એમ એ એના આજના કાગળમાં લખે છે. ગઈ કાલે આનંદશંકરભાઈને વિષે પણ એમણે એવું જ કરેલુ. e * હનુમાનપ્રસાદ પોદ્દારે મહિના ઉપર પત્ર લખેલો કે ઈશ્વરની શ્રદ્ધા તમારામાં કેવી રીતે જાગ્રત થઈ એને માટે જિંદગીના કાઈ ખાસ પ્રસંગે જણા. બાપુએ પૂછયું હતું કે આ તમારે માટે પૂછે છે કે ‘કુલ્યાણુ’માં કોઈ દિવસ છાપવાનું કામ આવે તે માટે ? એનો હમણાં જવાબ આવ્યા કે “ કલ્યાણ માં ઉપયોગમાં આવે તે માટે. એને પાછા કાગળ લખ્યો : “ કિસી વ્યક્તિકો સામને રખકર તે આધ્યાત્મિક પ્રશ્નો'કા ઉત્તર દેનમે મુઝક સુવિધા રહતી હૈ. અખબારાંકે લિયે લિખનેમેં કષ્ટ હોતા હૈ. અબ યહ જ્ઞાત હુઆ કિ જે પ્રશ્ન મુઝકે પૂછે છે વહ કલ્યાણુ” હી કે લિયે છે તે ઐસા હી સમઝો કિ મેરી બુદ્ધિ જડસી બનું ગઈ. ઇસકા યહ મતલબ નહીં હૈ કિ અખબારમે કુછ લિખા જાય ઉસસે જનતાકા લાભ નહીં હોતા હૈ. મેં તો અપની પ્રકૃતિકા ખ્યાલ દે રહા હૈ. ઇસી કારણ મૈને ‘યંગ ઇન્ડિયા’મેં બહુત દકે લિખા હૈ. મેરી દૃષ્ટિએ વહ કાઈ અખબાર ન થા. પરંતુ મિત્રાંકા મેરા સાપ્તાહિક પત્ર થા. ઔર જે કછ આધ્યાત્મિક આતે ઉસમે’ આર “ નવજીવન’ મેં પાઈ જાતી હૈ વહ કરીબ કરીબ કિસી ન કિસી વ્યક્તિઓ સામને રખકર હી લિખી ગઈ હૈ. ૨૪૧ ૧ ૬

Gandhi Heritage Portal

૨૪૧