પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

sorts. (ના, ના, નવરા બેઠાં નખ્ખોદ વાળતા એ તમને રોકે છે, તમારા રંટિયાની માફક જ. હું જેલમાં આવું છું અને બીડી નથી પીતા ત્યારે મારો આખો દિવસ બગડે છે. મિજાજ ઠેકાણે નથી રહેતા અને કશું ગમતું જ નથી.) - આજે ટુંપાલ ઘણીખરી સીધી જ આવી હોય એમ લાગ્યું. મીરાબહેનને છપરાથી ૧૪મીએ લખેલો કાગળ આજે આવે એટલે સરકાર પાસે ગયા વિના જ આવ્યા. એમાં એમને છપરામાં પણ ૧૨ કલાકમાં છપુરા છાડવાની નોટિસ કેમ મળી, મધરાતે નોટિસ પૂરી થયા છતાં અને સવારે કાશીની ગાડી લીધી છતાં કેમ પકડવામાં ન આવ્યાં, કાશીમાં પાછી કેમ ત્રીજી તોટિસ મળશે એ બધું લખેલું છે. કાશીમાં ગંગાજી ઉપર પતે એક સવારે ફરવા ગયાં તેનું વર્ણન કાઈ મહા ભકતને શરમાવે એવું છે : "Yesterday morning I had a heavenly early morning walk by the bank of the Ganga. People may laugh at the idea of there being anything special about holy places--but they should just take that walk with their eyes open. The Ganga blue and sparkling with the golden tints of the rising sun as he catches her little wavelets breaking themselves with the voice of happy bells against the velvety grey sand bank; the azure sky over head, intensified with the lightly gathering rain clouds; the exquisitely soft air pressing in caressing wafts across the fields; and the mighty trees - finer than one sees anywhere else - stretching their venerable arms to heaven, and joining in the morning hymn of praise with the rustling of their myriad leaves. All thoughts of self was swept away and one rejoiced and felt one's being throb in oneness with the whole of nature." ૬૬ કાલે સવારે ગંગાજીને કિનારે ફરતાં દિવ્ય આનંદ અનુભવ્યો. તીર્થોની પવિત્રતા અને દિવ્યતાની સામે લોકો ભલે ગમે તેવું બોલતા હોય, પરંતુ ખુલ્લી આંખેાએ ત્યાં ભ્રમણ કરનારને તો તેનો ખ્યાલ બરાબર આવે જ છે. ગંગાજીનું ભૂરું, ચળકતું પાણી; સફેદ રેતીવાળા મખમલ જેવા કિનારાને અથડાતા, મીઠી ઘંટડીના જેવો અવાજ કરતા અને ઊગતા સૂર્યનાં કિરણાની સોનેરી છાંયથી ચમકતા તેના નાના નાના રંગા; ઉપર ફરતી નાની નાની વાદળીઓથી શોભતું નીલરંગી આકાશ; ખેતરો ઉપરથી વહી આવતી અને શરીરને સુખદ સ્પર્શ કરતી વાયુની લહરીઓ; આકાશ યા કિનારાને રી છાંયથી સ; સીકરંગી ” ૩ ૦ ૦

Gandhi Heritage Portal

૩૦૦