પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

In this way white men have made havoc upon earth in many many in all too many directions. . . . Violence practised on living beings is always evil, every act of violence as such is a blow in the face of justice, and the most just execution or penalty offends the moral sense in some way or the other. And yet, somehow sometimes it is possible to realize the beneficial quality of what is evil in itself, not only in small matters, but even on a great scale. History teaches that the most violent tribes have often developed into cultured nations with the highest moral outlook. Physical superiority is only durable upon a moral basis. Without courage strength achieves nothing, without readiness for sacrifice discipline, organization, even courage is of no avail." - “ આ દુનિયાના વ્યવહારમાં અનિષ્ટનું પણ ચોક્કસ અને આવશ્યક સ્થાન છે એ નક્કી છે. પાયામાંથી નવી રચના કરવાનો માર્ગ વિનાશથી જ તૈયાર થાય છે. જો આપણે કાંઈ સંગીન પ્રગતિ કરવી હોય તો ઉત્પત્તિ અને વિનાશના કુદરતી ક્રમને કાઈ કાઈ વાર વેગ આપવા જ જોઈએ. જાની જરઢ થઈ ગયેલી વસ્તુઓને વિપ્લવ જ ઉડાડી દઈ શકે છે. કેટલાયે જમાનાના યુદ્ધ અકાળે અંત આણે છે; તેથી જ બંધનકારક રૂઢિઓના દોર કપાઈ શકે છે. એક જાતિના માણસોએ બીજી જાતિને પરાધીન કરીને ગાઢા જંગલમાંથી કેટલીક વસ્તુઓને બહાર ન આણી હોત તો જગવ્યાપી સંસ્કૃતિઓ હસ્તીમાં ન આવી હોત. મરણ અને વિનાશ કુદરતને સ્વાભાવિક ક્રમ છે. . . . હિંદુસ્તાનનાં પુરાણ પ્રમાણે સજન અને પ્રલય એક જ દેવનાં, એકબીજાનાં પૂરક સ્વરૂપ ગયાં છેએમાં ઘણું સત્ય રહેલું છે. કેટલીક વાર વિનાશને ચાફકસ રીતે આવશ્યક ગ છે. માત્ર એ મહાદેવનું સ્થાન માણસે પચાવી પાડવાનું નથી. જે મહાદેવ કરી શકે છે તે કરવાની માણસે ઈરછા ન સેવવી જોઈએ. મરણ અનિવાર્ય છે તેથી કાંઈ ખૂનનો બચાવ થઈ શકતો નથી. જેમ જન્મ અને મરણ માણસની અંગત ઇચછાના ક્ષેત્રની બહારની વસ્તુઓ છે, તે જ પ્રમાણે જીવમાત્રના વિકાસની આખી ચેજના વ્યક્તિગત નિર્ણયથી પર છે. . . . પરંતુ માણસે જે કરવું જોઈએ તે એ ભાગ્યે જ કરે છે. અને જયારે ઇરાદાપૂર્વક કહ્યું કરવા જાય છે ત્યારે તો ભાગ્યે જ જે કરવું જોઈએ તે એ કરી શકે છે. પાતે આખી યેાજના જાણે છે એમ માનીને જ્યારે તે અમુક પરિણામ લાવવા ઈચછે છે, ત્યારે તો તે બગાડે જ છે. તેમાંથી બેવકુફી ભરેલાં યુદ્ધ, ૩૧૪

Gandhi Heritage Portal

૩૧૪