પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મુખ્ય વસ્તુ સમજ્યા ન ગણાય. ભૂમિતિના દાખલા જેવું છે. એક આવડયો તો તેમાંથી ઉતપન્ન થતા બીજા આવડવા જોઈએ.” - કપિલને : “ તકલી ચલાવો એ એક સેવા. તમારી આસપાસ બાળકો હોય તેને શિક્ષણ આપે અથવા મેટેરાં હોય તેને સારુ રાત્રિના વર્ગ ચલાવે એ પણ સેવા જ છે. આપણે પોતે ઉત્તરોત્તર શુદ્ધ થવું, એક પણ અશુદ્ધ વિચારતે મનમાં ન આવવા દેવો એ પણ મારી દૃષ્ટિએ સેવા જ છે. અને આટલું તે બિછાને પડેલ માણસ પણ કરી શકે છે.” . . .એ પૂછયું : “ સાંસારિક વસ્તુની પ્રાપ્તિ માટે અસત્યનો સહારે. લે તેને ભગવપ્રાપ્તિ થાય ? કે સત્યના પાલનને માટે પ્રવૃત્તિનો ત્યાગ કરે તેને ભગવત્પ્રાપ્તિ થાય ? ” એને લખ્યું : 'જો મનુષ્ય સાંસારિક વસ્તુકી પ્રાપ્તિ કે લિયે યા ઔર કિસી કારણ અસત્યકા સહારા લેતા હૈ, રાગદ્દે વસે ભરા હૈ, ઉસ કે ભગવપ્રાપ્તિ હો હી નહીં સકતી હૈ. ઔર દૂસરા દૃષ્ટાંત જે આપને દિયા હૈ ઉસે મેં અસંભવ માનતા હૈં. સત્યકે માર્ગ પર ચલના ઔર પ્રપંચ અર્થાત પ્રવૃત્તિસે અલગ રહના આકાશપુષ્પ જૈસી બાત ડઈ. જે પ્રવૃત્તિસે અલગ રહતા હૈ વહ કિસ માર્ગ પર ચલતા હૈ વહ કૈસે કડા જાા ? સત કે માંગ પર ચલનેમેં હી પ્રવૃત્તિપ્રવેશ આ જાતા હૈ. બગૈર પ્રવૃત્તિપ્રવેશ કે સત્યકે માર્ગ પર ચલને ન ચલનેકા કાઈ મૌકા હી નહીં રહતા. ગીતામાતાને કઈ શ્લેકસે સ્પષ્ટ કિયા હૈ કિ મનુષ્ય બગર પ્રવૃત્તિ એક ક્ષણકે લિયે ભી રહ નહીં સકતા હૈ. ભક્ત આર અભક્તમં ભેદ યહ હૈ કિ એક પારમાર્થિક દૃષ્ટિસે પ્રવૃત્તિમે રહતા ઔર પ્રવૃત્તિમે રહતે હુએ સત્યેક કભી છેડતા નહીં હૈ, ઔર:રાગદ્વેષાદિકે ક્ષીણ કરતા હૈ, દૂસરા અપને ભાગેકે હી લિયે પ્રવૃત્તિ મેં મસ્ત રહતા હૈ, ઔર અપના કાર્ય સિદ્ધ કરનેકે લિયે અસત્યાદિ આસુરી ચેષ્ટાસે અલગ રહનેક કાશશ તક ભી નહીં કરતા હૈ. યહ પ્રપંચ કાઈ નિંદ્ય વસ્તુ નહીં હૈ. પ્રપંચકે હી મારફત ભગવદ્ - દર્શન શક્ય હૈ. માહજનક પ્રપંચ નિધ આર સર્વથા ત્યાજ્ય હૈ. યહ મેરા દઢ અભિપ્રાય હૈ. ઔર અનુભવ છે. ” e સોની રામજીને :- ૬ * જાઈના ગૂઢ અર્થ મેં બહુ સાંભળ્યા છે પણ એ સૌ અર્થ કા૯પનિક છે. જનાઈની ઉત્પત્તિ ને સમય એ સર્ચ ભાવભરેલાં હતાં એ હું નથી માનતા. પરંતુ આર્ય અને અનાર્ય માં ભેદ છે એમ બતાવવાને જે પોતાને આપ્યું મનાવતા હતા તેઓએ જનાઈની નિશાની અખત્યાર કરી. એ એવા કાળ હે જોઈ એ કે જયારે રૂમાંથી કપડું બનાવવાની ક્રિયાની શોધ થઈ. એ પ્રાચીન સમયમાં શું કે આજે શું, કરાડા ૩૨૩

Gandhi Heritage Portal

૩૨૩