પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

Why should we think that the withdrawal of your brother from our midst is an affliction? We simply do not know. But we do, or ought to know that God is wholly good and wholly just. Even our illnesses such as your other brother's may be no misfortune. Life is a state of discipline. We are required to go through the fire of suffering. I do so wish that you and your mother could really rejoice in your suffering. May you have peace.

  • Please forget all about the honey and write to me in English by all means." “ વહાલાં બહેન,

‘તમારો દુ:ખી કાગળ આજે જ મળ્યા. મને પહોંચતાં પહેલાં કેટલાયે હાથમાંથી પસાર થયો. તમારી તેમ જ તમારાં, વૃદ્ધ માતુશ્રી પ્રત્યે મારું હૃદય સહાનુભૂતિથી કહે છે. આપણે ઈશ્વરને ઠપકો આપીએ, એને દોષ દઈ એ, એને ઇનકાર કરીએ, એવું એ આપણને કરવા દે છે. પણ એમ કરવું એ આપણું અજ્ઞાન છે, અમે રોજ સવારે પ્રાર્થનામાં એક સુંદર સંસ્કૃત શ્લોક એલીએ છીએ : विपदो नैव विपद : संपदो नैव संपदः । विपद् विस्मरणं विष्णोस्संपन्नारायणस्मृतिः ॥ ૬૬ અને પેલા અંગ્રેજ કવિએ પણ નથી કહ્યું કે “ વસ્તુઓ આપણને દેખાય છે તેવી નથી હોતી.' વાત એ છે કે ઈશ્વરના બધા કાયદાનું આપણને જ્ઞાન હોય તો જ આવી ન સમજાય એવી બાબતોના ખુલાસા આપણને જડે. આપણી વચ્ચેથી તમારા ભાઈને ઉપાડી લીધા તેમાં દુ:ખ છે એમ શા માટે માનવું ? ખરી વાત આપણે જાણતા નથી હોતા. પણ આપણે એટલું તો જાણીએ છીએ, અથવા જાણવું જોઈએ, કે ઈશ્વર પૂરેપૂરો ભલે છે અને પૂરેપૂરો ન્યાયી છે. આપણી માંદગીએ, જેથી તમારા બીજા ભાઈની છે, તે પણ આપત્તિ હોય. જીવન એટલે યમ-નિયમ. તે માટે આપણે કષ્ટના અગ્નિમાંથી પસાર થયે જ છૂટકે છે. હું એમ બહું ઈચ્છું છું કે તમે તેમ જ તમારાં માતુશ્રી તમારા આ કેસહનમાં ખરેખરો આનંદ મેળવી શકે. તમને શાંતિ મળા. ૪૮ મધની વાત બધી ભૂલી જશે અને મને અંગ્રેજીમાં જરૂર લખજો.” (મધપૂડા એણે જ મેકલેલો હતો. કથાના હતા વગેરે વિગતો મોકલવાનું લખેલું તે વિષે બાપુએ કહ્યું : “ કાંઈ લખવાની જરૂર નથી.) રાજાજીના કાગળ જેલમાંથી નીકળ્યા પછી પહેલા આવ્યા. એમાં બાપુના એની દીકરી ઉપરના કાગળાના અને તારને ઉલ્લેખ અને જમાઈની . ૩૨૭

Gandhi Heritage Portal

૩૨૭