પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

. . ને : "It won't do for any one to say I am only what I am. That is a cry of despair. A seeker of truth will say I will be what I ought to be. My appeal is for you to come out of your shell and see yourself in every face about you. How can you be lonely in the midst of so much life? All our philosophy is vain, if it does not enable us to rejoice in the company of fellow beings and their service." “ કાઈ એમ કહે કે હું તો જે છું તે છું, એ ન ચાલે. એ તો નિરાશાના ઉદ્ગાર થયા. સત્યના પૂજારી તો એમ કહેશે કે મારે જેવા થવું જોઈએ તેવા હું થઈશ. મારી તમને એ અપીલ છે કે તમે તમારા કવચમાંથી બહાર નીકળા અને તમારી આસપાસના દરેકમાં તમારી જાતને જુઓ. આટલા માણસની વચ્ચે તમને એકલું શા માટે લાગવું જોઈએ ? જે આપણા પાડોશીઓની સોબતમાં અને તેમની સેવામાં આપણે આનંદ લઈ ન શકીએ તે આપણી બધી ફિલસૂફી મિશ્યા છે.” . . ને : ૧ . . .ના આત્માને હવે ન હણશે. તેની હઠને સારુ મારા મનમાં માને છે. જેને તે ધમ માની બેઠેલ છે તેમાં આપણે કેમ વચ્ચે આવીએ ? તેને ઉત્તેજન પણ આપીએ. તેનું ભરણપોષણ કરવાની તમારો ધર્મ છે. તેની ઉપર રોષ હાય નહીં. કાઈ પરાઈ સ્ત્રી હોય તો તેના આચાર વિષે આપણે કેંધ ન કરીએ તેમ જ અહીં હોવું જોઈએ. એવા અભેદમાં આંતરસુખની ચાવી છે.” e એક બાળાનેઃ “ ક્રોધ આવે ત્યારે શું કરવું? એ પ્રશ્ન ન પૂછતાં, ક્રોધ ન આવે તેને સારુ શું કરવું એમ પુછાય. ક્રોધ ન આવે એવું કરવાને સારુ બધા પ્રત્યે ઉદારતા કેળવવી અને બધામાં આપણે છીએ ને આપણામાં બધા છે એ ભાવના કેળવવી. સમુદ્રનાં બધાં બિંદુ નાખાં છે છતાં એક જ છે તેમ જ આપણે આ સંસારસમુદ્રમાં છીએ. તેમાં કાણ કોની ઉપર ક્રોધ કરે ? - બીજી એક બાળાને : “જીંતક તેરા હૃદય દોષ ન માને વહતક દોધ નહીં સમઝના. અંતમે હમારે પાસ દૂસરા કાઈ નાપ નહીં હૈ. ઇસી લિયે હમ હૃદયકે સ્વચ્છ રખનેકી કોશિશ કરતે હૈ. પાપી મનુષ્ય પાપકે હી પુણ્ય માન લેતા હૈ, ક્યોંકિ ઉસકા હદય મલિન હૈ. કુછ ભી હો, જબતક ઉસે જ્ઞાન નહીં હુઆ તબતક પાપકો હી પુણ્ય સમઝકર ચલતા રહેગા, ઇસલિયે તેરે લિયે અા કયા હૈ, વહ આર કાઈ નહીં બતા સકતા હૈ. મેં તો ઇતના હી અતા સકતા હૈ કિ હમારે સત્ય ઔર અહિ સકે ૩૬ ૧.

Gandhi Heritage Portal

૩૬૧