પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અહુ જ સારી રીતે, કદાચ એમને મનની શાન્તિ આપીને. આવો ઈશ્વર હસ્તી ધરાવતું નથી. પણ એ ઈશ્વર જેની સેવા આપણે સૌએ કરવાની છે તે હસ્તી ધરાવે છે. આપણી હસ્તીનું અને આપણે જોઈ એ છીએ, તે સૌનું એ જ મૂળ કારણ છે.' - ૬૧ આમાંથી આપ યા ઈશ્વરને માન છે ? હું તો બીજાને માનું છું. અને એ મળ્યા પછી પ્રાર્થના વગેરે બાહ્યાચાર બધા નકામા થાય છે.” a એ સવાલના જવાબમાં બાપુએ લખાવ્યું : “મેં દેનાં ઈશ્વરકો માનતા હૈ, જિસકે પાસે હમ સેવા લેતે હૈ, ઔર જિસકી હમ સેવા કરતે હૈ. ઐસા તો હા હી નહીં સકતા કિ હમ સેવા કરે ઔર કિસી પ્રકારની સેવા ન લેવે'. લેકિન દોનાં ઈશ્વર કાલ્પનિક હૈ. ઉસકે નજદીક તો વહી ચીજ સી હૈ, જો ઈશ્વર સચમુચ હૈ વહ કલ્પનાતીત હૈ, વહ ન સેવા કરતા હૈ, ન સેવા લેતા હૈ. ઉસકે લિયે કોઈ વિશેષણ ભી નહીં હૈ, કયો કિ ઈશ્વર કેાઈ બાહ્ય વ્યક્તિ નહી હૈ, લેકિન વહ હમારે ભીતર હી હૈ. ઔર કથા કિ હમ જાનતે નહીં હૈ કિ ઈશ્વર કિસ તરહસે કામ કરતા હિં, ઇસલિયે ક૯પનાતીત શક્તિકા સ્મરણ કરના હી ચાહિયે. આર જબ હમને સ્મરણ કિયા વસે હી હમારી કલ્પનામય ઈશ્વર પદા (હુઆ. અંતમે બાત યહ હૈ કિ આસ્તિકતા બુદ્ધિકા પ્રાગ નહીં હૈ, વહ શ્રદ્ધાકી બાત હૈ. બુદ્ધિકા સહારા બહુત કમ ઇસ બાતમે મિલ સકતા હૈ. ઔર જબ હમને ઈશ્વરકે માના તબ વિશ્વકે. વ્યવહારકી બાતકા ઝગડા ૮ જાતા હૈ, કયોકિ પીછે હમકે માનના હોગા કિ ઈશ્વરકી કોઈ કતિ બગેર હેતુ નહીં હો સકતી હૈ. ઇસસે આગે નહીં જા સકતા હૈં.” માનાર: પ્રથમ ધર્મ: - સૂત્ર ટાંકીને એનું રહસ્ય એક ભાઈએ માગ્યું એના જવાબમાં લખ્યું : “ આચારને અર્થ કેવળ બાહ્યાચાર છે. અને બાહ્યાચાર વખતોવખત બદલાઈ શકે છે. આંતર આચાર તા. હંમેશાં એક જ હોય; એટલે કે સત્ય, અહિંસાદિને વળગી રહેવું; અને તેને વળગતાં બાહ્યાચાર જ્યાં જ્યાં બદલવા પડે ત્યાં ત્યાં બદલી શકાય. આચાર પ્રથમ ધમ છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે એમ કહીને કે માનીને આપણે કોઈ વસ્તુને વળગી રહેવાની આવશ્યકતા ન હોય. સંસ્કૃતમાં મુકાયેલા બધા વિચારો કાંઈ શાસ્ત્ર નથી. માનવધર્મશાસ્ત્રને નામે ઓળખાતા ગ્રંથ પણ ખરેખર શાસ્ત્ર નથી. શાસ્ત્ર પુસ્તકમાં લખાયેલી વસ્તુ નથી. એ જીવતી વસ્તુ હોવી જોઈએ. તેથી ચારિત્રવાન જ્ઞાની કે જેનાં વચન અને વતનમાં મેળ છે તેનું કથન એ આપણું શાસ્ત્ર; અને એવી કોઈ દીવાદાંડી આપણા હાથમાં ન હોય ત્યારે આપણે પોતે જે સંસ્કાર પામ્યા હોઈ એ તો આપણને જે સત્ય લાગે તે આપણું શાસ્ત્ર.” ૩ ૬૪

Gandhi Heritage Portal

૩૬૪