પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

“ વહાલાં બાળમિત્રો,

  • તમારા મીઠા કાગળા અને તમારાં રમૂજી ચિત્રા જોઈ મને બહુ આનંદ થયો. હું તમને બધાંને ભેળા કાગળ લખું છું તે ચાલશે ના ? તમારાં શરીર જુદાં છે, પણ મનથી તો બધાં એક જ છે. એ વાત સાચી છે કે તમારા જેવાં નાનાં બાળકો જ યુદ્ધને સદંતર નાબૂદ કરી શકવાનાં છે. એનો અર્થ એ કે તમારે અંદર અંદર અથવા બીજા બાળકો સાથે તો ન જ લડવું જોઈએ. તમે જો તમારી અંદર અંદરની નાની લડાઈ એ બંધ ન કરી શકે તે મોટી લડાઈ એ ન જ રોકી શકે. તેની અને અમ્માના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવો ત્યાં હું હોત તો કેવું સારું એમ મને થાય છે. ઈશ્વર તમારું બધાંનું ભલું કરો. તમને બધાંને મારાં ચુંબન, જો તમે મને કરવા દો તો. અને તેની એસ્થરને મારા પ્યાર પહોંચાડે. પહોંચાડશે ને?”

આજે બાપુ કહે : “ સરકાર મને કફાડી સ્થિતિમાં મૂકી શકે છે ખરી. એ લોકો ૨૦મી પહેલાં મને છેડી દે, કાંઈ પણ ૨૧-૮૨ કારણ આપ્યા વિના, અને પછી મને જે કરવું હોય તે કરવા દે. મને લાગે છે કે ૨૦મીના થોડા દહાડા પડેલાં મને છોડે તો ર૦મીએ ઉપવાસ કરવાને બદલે હું વટાળ ચલાવે અને બંગાળમાં પણ જાઉં. પણ સંભવ છે કે ૨૦મી પડેલાં છેડે તોયે ઉપવાસ કરવાનું તો ઊભું ને ઊભું રડે. ગમે તેમ હોય, આપણને આ જ અઠવાડિયે કાંઈક ખબર પડી જવી જોઈએ.' જરા રહીને કહે : ** ગમે તેમ હોય. એ મને ભલેને કફોડી સ્થિતિમાં મૂકવા માગે, એના પાસા અવળા જ પડવાના છે. આપણા સવળા પડશે.” કાલે જ આપુએ કહ્યું હતું તે પ્રમાણે આજે સવારે ડાઈ લે બાપને બાલાવ્યા, દાંતની વાત કરી, સરસ ચાક' કરવું ૨૬-૮-'રૂ ૨ જોઈ એ. એ માણસ ધીરા અને સરસ છે, કહે e કે “ હું ઈચ્છું છું કે તું એ દાંત ઘણાં વરસ પડે.” કાકાની ખબર આપી. એને કપડાં વગેરે બધું મળે છે, ખેરાક પણ મળે છે. અને ગઈ કાલે અહીંથી પસાર થયા અને આજે અમદાવાદમાં હશે એમ પણ ખબર આપી, અને બાપુને આગ્રહ કર્યો કે એના પીઠના દરદને માટે તું એની પાસે રંટિયે છોડાવ. પછી ઉપવાસની વાત નીકળી અથવા કાઢી. ડાઈલિ તરીકે જ કહું છું, સરકાર તરફથી નહીં એમ ૩૮૩

Gandhi Heritage Portal

૩૮૩