પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦૧ અસ્પૃશ્યતાનિવારણ અને રેટીએટીવ્યવહાર અરપૃશ્યતાનિવારણ એટલે રાટીબેટીવ્યવહાર નહીં એ નીચેના સૂત્રમાં જણાવ્યું : "Removal of untouchability does not include interdining unless untouchables are excluded on the ground of their being born so, when others are not. અસ્પૃશ્યતાનિવારણમાં સહભોજન આવી જતું નથી, સિવાય કે બીજાઓને અલગ ન રાખવામાં આવે પણ એકલા હરિજનોને જ તેમના જન્મને કારણે અલગ રાખવામાં આવે.” સ્ટવ સળગાવતાં દાઝીને બળી મૂએલાં પ્રા. ત્રિવેદીનાં ભાભીના અવસાન નિમિત્તે લખતાં : “ તારાગૌરીના અવસાનનું હૃદયદ્રાવક વર્ણન કહ્યું એ ઠીક કર્યું. પડછાયાની જેમ આપણી પાછળ ચાલતું માતા કયારે આપણો ટેટ પકડશે એ કોણ જાણે છે? મનને આધાત પહોંચશે. પણ તે બહાદૂર છે. ઘા સહી લેશે. તારાગૌરીના શ્રાદ્ધ નિમિત્તે તમારા કુટુંબમાંથી પ્રાયમસને તિલાંજલિ આપે તો બહુ મહાન ત્યાગ કર્યો નહીં* ગણાય, ને કદાચ બીજી બહેનો એ રાક્ષસના મુખમાંથી છૂટે.” ચંદ્રશંકર પંડયાને લખ્યું : k* જમાનો બદલાય પણ તમે શાને બદલાઓ ? કેટલાક પિતાના રાગને વરે છે, તેમાં તમે પતિધર્મનો ભંગ કરે છેતેનીયે દરકાર નથી કરતા. ભોગજગે છૂટાછેડાને અવકાશ ન મળે.' ૮% મને તો શક્તિ ઘડાવેગે આવી રહી છે. સરદાર પોતાની સરદારી અહીં બેઠે પણ છેડતા નથી ને છોડવાનું કહીએ તે કહે છે અફીણી કાઠી જે અફીણ છેડે તે હું સરદારી છેાડુ. આ દુ:ખ કયાં રડીએ ? - આજે અનેક પ્રકારની ભેટ આવી. લાહોરના એક વૈદ્ય સામા મેક૯યે. એરિસ્ટાશ એ રશિયન ક્રાસ મોકલ્યા. મૂનિજાપુરના એક વૈદ્ય પારાનું શિવલિગ મોકલ્યું. બંગાળથી એક જણે મધ મોકલ્યું. સ્ટંટ હેન્ડરસન નામના એક પાદરીને : "If I say God inspired my fast and you say He did not, who will be the judge ? Can you show me why I should prefer your opinion to the Inner Voice in me? Do you not think that I am safer in God's hands than men's ?" ‘‘ હું કહું કે ઉપવાસની પ્રેરણા અને ઈશ્વરે કરી અને તમે કહો કે તેણે નથી કરી; તો આપણા બે વચ્ચેને ન્યાય કોણ તાળે ? મારા અંતર્નાદ કરતાં તમારા અભિપ્રાય હું શા માટે પસંદ કરું એ તમે બતાવી શકે