પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઈશ્વરના હાથમાં વધુ સલામત ૧૦૭ એમ છે? તમને એમ નથી લાગતું કે માણસના હાથમાં રહેવા કરતાં ઈશ્વરના હાથમાં રહેવામાં હું વધારે સલામત છું ? ” આજે સરકારને કાગળ લખવાને માટે સવારના પહોરમાં નેટબુક માગી, પણ પછી હાલ તુરત લખવાને વિચાર માંડી ૬-૨૦—'રૂ ૨ વાળ્યા અને બીજા કાગળો લખ્યા. આજે પણ ઢગલા કાગળ કાઢથા. "Now that the fast is a thing of the past and has perhaps justified itself, George Lancaster would not want me to argue all its ethics. After all things that come from God are hardly capable of being fully reasoned out...."

  • ઉપવાસ હવે ઈતિહાસનો વિષય બની ગયા છે. અને કદાચ એ સફળદાયી પણ સાબિત થયા છે એટલે તેની નીતિમત્તાની ચર્ચા જજ લેકેસ્ટર હવે નહીં છે. જે વસ્તુ ઈશ્વર પાસેથી આવે છે તેનાં પૂરેપૂરાં બુદ્ધિગમ્ય કારણે ભાગ્યે જ આપી શકાય છે.”

"I prize the weather from Mr. Lloyd George's garden charged as it is with his love." | ‘મિસ્ટર લેઈડ યૌજના બગીચાની હવાને હું મૂલ્યવાન ગણું છું, કારણ તેમના પ્રેમથી તે ભરેલી છે.” "I am regaining my lost strength rapidly. It was all a rich experience. I have gone through many more and prolonged fasts. But none was so joy giving."

    • મારી ગુમાવેલી શક્તિ હૈડાવેગે પાછી આવતી જાય છે. બહુ કીમતી અનુભવ મને મળ્યા. મેં ઘણી વાર અને લાંબા ઉપવાસ કરેલા છે. પણ એકેમાં આટલે આનંદ નથી મળ્યો.”

"Manilal must be reaching Bombay in a day or two. Poor boy! He is coming to see me dying. He will have a disappointment of his life." મણિલાલ એક બે દિવસુમાં મુંબઈ આવી પહોંચશે. એ બિચારા મને મરણપથારીએ જોવા આવે છે. એને જીવનની એક નિરાશા સાંપડશે !' "My saying that in Europe people could not live without some compromise was surely not meant to apply to man like Satyavan. But you and I must not judge him. After all even the strongest have to compromise to an extent. No one can lay down the law for the other."