પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસ્પૃશ્યની ઝુપડીમાં ભગવાન ૧૧૩ * તમારા મીઠા કાગળ માટે આભાર. જે ભગવાન પંડિતાને જ મળી શકતા હોય તે એ તો મહા કરુણ કહેવાય, એ તમારી વાત સાચી છે. મારી લાગણી તમારી ધાબણની સાથે મળતી આવે છે. એક વખત ઈશ્વરની શાધમાં બધા વિનાનિકા નીકળી પડયા હતા. વાત એવી છે કે એ વૈજ્ઞાનિકો હિંદુસ્તાનમાં આવ્યા. ત્યાં એમને બ્રાહ્મણોના ઘરમાં કે રાજાના મહેલમાં ઈશ્વર જડથો નહીં, પણ એક અસ્પૃસ્યની ઝૂંપડીમાં જડથો. તેથી જ ઈશ્વરને હું કહું છું કે મને અસ્પૃશ્ય બનાવ. પચાસ વરસની પરીક્ષા પછી અસ્પૃશ્ય બનવાને હું યોગ્ય ઠર્યો છું અને તેથી મને આનંદ આનંદ થઈ રહ્યો છે.” "A thief does not steal in accordance with God's wish but even his stealing cannot be but by His permission." e * ચાર ઈશ્વરના આદેશ અનુસાર ચોરી કરતો નથી એ વાત ખરી છે. પણ એનું ચારવાનું કામ પણ એની પરવાનગી વગર તો થઈ શકતું નથી જ.”

  • વૈષ્ણવ હવેલી અને સ્વામીનારાયણનાં મંદિર જાહેર સંદિર અવશ્ય ગણાય. પણ ત્યાંયે ટ્રસ્ટીને મનાવ્યા વિના પરાણે દાખલ ન થવાય.”

પદ્મજાને : "I miss your presence. The flower-pots are a constant reminder. But then it is a prisoner's privilege to miss the presence of dear ones."

  • તારી ગેરહાજરી મને બહુ સાલે છે. કુલદાનીઓથી તું હમેશાં યાદ આવે છે. પણ એ તો કેદીને લહાવે છે કે વહાલાંથી વિખૂટા રહેવું.”

« ગરીબીના મંડળમાંથી ભાગી ઈત્યાદિ ભાઈ એાને બાતલ રાખવામાં આવે એ અવશ્ય અધમ છે. પણ તે દૂર કરવા સારુ તમે એકદમ ઉપવાસ માંડે એ બરાબર નહી' ગણાય. તમારે મેટેરાને વીનવવા ઘટે છે. તમારે તેમની સેવાથી પ્રતિષ્ઠા મેળવવી ઘટે છે. કોઈને ફરજ ન પાડી શકાય.” અસ્પૃશ્યતા વિષે મિત્રોને મળવાની અને છૂટથી પત્રવ્યવહાર કરવાની અને છાપાંમાં લખવાની છૂટ માગનારો બીજો કાગળ સરકારને આજે લખ્યો. કહાન ચફ ગાંધીએ બાપુને બહુ વિનયપૂર્વક લખ્યું કે હિંદુ સમાજમાં નાહકનો ખળભળાટ ન કરે. ચાલ્યું આવ્યું તેમ ચાલશે. ૭-૨ ૦=' રૂ ૨ તમને બહુ વિજય મળે. હવે તપશ્ચર્યાનો આ ઉપગ ન કરી. સુચના કરવા માટે માફી પણ માગી. તેને લખ્યું :