પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

do not see Press. You wimy purpose to oment given to the could expreuth address ચુકાદો રદ કરવાની શરત શા સાર ? ૧૨૩ એને જવાબ : નાતના સુધારા આવશ્યક છે અને જેનાથી તે કાર્ય થઈ શકે તેણે કરવું ઘટે છે. અસ્પૃશ્યતાનિવારણની આડકતરી અસર તેની ઉપર પણ પડશે જ. બાળવિધવાએને પરણાવવાનો પ્રયત્ન હું સ્તુત્ય માનું છું. આ કામ સંયમી અને પવિત્ર વ્યક્તિઓથી કરી શકાય એવાં છે.” સિલાનથી સામસુંદરમે પૂછેલું કે “ કરારથી જ તમને સંતોષ થવા જોઈ તા હતા. ચુકાદો રદ થાય એ શરત પણ શા સારુ રાખી ?’ એના જવાબમાં આ કાગળ લખેલે ઃ " You do not seem to have studied my very first statement given to the Press. You will find from it that although technically I could express my purpose in the manner I did, the fast was in truth addressed to the Hindus and others who had faith in me. You will observe too that the vast mass of Hindus instinctively understood the purpose of the fast. I hope this is quite clear."

  • મેં છાપાજોગુ જે પહેલું નિવેદન આપ્યું તેના તમે બરાબર અભ્યાસ કર્યો જણાતો નથી. તેમાંથી તમે જોશો કે કાયદેસર તો તેમાં મેં લખ્યું છે એ પ્રમાણે જ મારા હેતુઓ હું દર્શાવી શકું. છતાં સાચી રીતે ઉપવાસ હિંદુઓને અને મારી ઉપર શ્રદ્ધા રાખનારા બીજાઓને અનુલક્ષીને હતો. તમે એ પણ જોશો કે હિંદુઓને વિશાળ જનસમુદાય ઉપવાસને ઉદ્દેશ અંતત્તિથી જ સમજી ગયેા હતા. હું આશા રાખું છું કે આ તમને સ્પષ્ટ થશે.”

| મે' યાદ દેવરાવ્યું કે એના કાગળમાં પ્રશ્ન આ નહાતા પણ બીજો જ હતો (જે ઉપર જણાવ્યા છે ). એટલે એક વાકચમાં એને જવાબ આપ્યો : "The reason why Government acceptance was necessary was because the Pact would be useless in the teeth of the adverse decision. This was the natural corollary to the Pact and the fast." ‘‘ સરકારની અનુમતિ આમાં એટલા માટે આવશ્યક હતી કે વિરુદ્ધ ચુકાદા અસ્તિત્વમાં રહે ત્યાં સુધી આ કરાર નિરર્થક થાય. એ મેળવવી એ કરારમાંથી અને ઉપવાસમાંથી સ્વાભાવિક રીતે ફલિત થતું હતું.” ચૌડે મહારાજને કાળ : ‘ આપકા પત્ર મિલા હૈ. મેરા સંદેશા યહ હૈ : “મેરા અભિપ્રાય દઢ હાતા જાતા હૈ કિ જબ તક હમ ગારક્ષાકા અથ શાસ્ત્ર ભલીભાંતિ નહીં પઢેગે, જબ તક અંત્યજ ભાઈચાંકે, જિનકે હાથસે બહોત ગેરક્ષાકા કાય?