પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨૪ જ્ઞાતિઓને નાશ થવો જ જોઈએ હો સકતા હૈ, નહીં અપનાવેગે ઔર જબ તક સબ ગોશાલા શાસ્ત્રીય પદ્ધતિસે નહી ચલેગી ઔર હમ સબ મૃત જાનવર કે હી ચામકે ઉપયોગકા વ્રત નહીં' લેગે, ગૌરક્ષા અશકય હૈ. ઇસલિયે અબ ગોસેવકકા કર્તવ્ય હૈ કિ ઇતની માટી ખાતાંકે અછી તરહ સમઝે ઔર ઉસકા યથાસંભવ પાલન કરે ઔર કરાવે.” ” સુરેશ બૅનરજીએ લખેલું કે બંગાળમાં નાતજાત તૂટે એ જ અસ્પૃશ્યતાનિવારણ કહેવાય. એને લખ્યું : "I know your views of old on caste and untouchability. I quite agree with you that caste has got to go. But whether it would do so in my generation I do not know. Only let us not mix up the two and spoil both the causes. Untouchability is a soul-destroying sin. Caste is a social evil. Any way you get thoroughly well and work away against caste with your usual vigour. You will find me a good supporter." - જ્ઞાતિ અને અસ્પૃશ્યતા વિષેના તમારા જૂના વિચારો હું જાણું છું. હું તમારી સાથે પૂરેપૂરી સંમત થાઉં છું કે જ્ઞાતિઓનો નાશ થવો જ જોઈશે. પણ એ મારી હયાતી દરમિયાન થશે કે કેમ તે હું જાણતો નથી. એ બંને મુદ્દાઓને એકબીજા સાથે ભેળવી દઈ આપણે બંનેને બગાડીએ નહીં. અસ્પૃશ્યતા એ આત્માને હણનારું પાપ છે. જ્ઞાતિ એ સામાજિક અનિષ્ટ છે. ગમે તેમ, તમે તે પૂરેપૂરા સાજા થઈ જાઓ અને તમારા હંમેશના જુસ્સાથી જ્ઞાતિની સામે ઝૂઝ. મારો એમાં સારી સાથે તમને મળશે.” બળદેવદાસ બિરિયાને : ૮૮ આપકા કુપાત્ર મિલા. અસ્પૃશ્યતાનિવારણ મેરે જૈસે કે લિયે કેવલ ધાર્મિક પ્રશ્ન હૈ. રાજપ્રકરણકે લિયે મેં પ્રાણત્યાગકી ચેષ્ટા કભી ન કરેં. હ, ઇતના ઠીક હૈ કિ ધાર્મિક કાર્ય કયા, ઔર દૂસરા ભી, ઉસમે અલાકાર નહીં હોના ચાહિયે. જહાઁ તક યહાઁ બૈઠા હુઆ મેં સુમઝ સકતા હું, આજ જે કાર્ય હો રહા હૈ ઉસમેં બલાત્કાર નહીં હૈ ઔર ઈશ્વર હી કરવા રહા હૈ. છૂઆછુતમેં ધમ કભી નહીં હો સકતા, ઐસા મેરા દઢ વિશ્વાસ હૈ. ઔર તો કયા લિખું? કૃપા રખિયેગા.” મેધાણીના “ છેલ્લી સલામ’ કાવ્ય વિષે લખ્યું : a “ વિલાયત જતાં જે પ્રસાદી તમે મોકલી હતી તે બહુ ગમી હતી. તેની સાથે અને હું નથી મૂકી શકયો.”