પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૬ અ'ગ્રેજ અમલદારને મદ થયા છે. એ માતા સમાન સ્ત્રી જાતિ ઉપર એમ હુમલ જ ન કરે એમ વિશ્વાસ રાખવો ઘટે. સ્ત્રી પોતાનું માતૃપ ધારણ કરે છે જે માતા પિતાના બાળકથી ડરે તો પુરુષથી ડરે. એમ છતાં કાઈ કામાંધ પુરુષ નીકળી આવે તે બહેન સમજે કે પોતાની પવિત્રતારૂપી કવચ રક્ષણું કરશે જ.” બા આજે ગયાં. એમની વિદાય કરુણ હતી. “ ભગવાન કયારે પાછાં ભેગાં કરશે ? ” બાપુ કહે : “ આ વખતે ભેગાં થઈશું એમ કોણે જાણ્યું હતું ? ” વલ્લભભાઈ તો એમની બાળકવત નિર્દોષતાની સ્તુતિ કરતાં થાકતા જ નથી. - વાઈસરોયનું વિમાન અમારા માથા પરથી ઊડતું અમારી પડોશમાં ઊતર્યું. બાપુ કહે : “ કેટલે મદ છે ? એક રેસમાં આવવા માટે હજારો રૂપિયાનું પાણી.” - વલ્લભભાઈ : “ અહીં આવીને એને બતાવવું છે કે હજી મારું રાજ છે અને ગાંધી અહી' કેદી છે.' આજે સવારે કહેતા હતા કે ** એક જવાબદાર અંગ્રેજ અમલદાર આવું બોલે તે બહુ વિચિત્ર લાગે છે.” વાત એમ બની હતી કે એક દિવસ અમે જમવા બેઠા હતા, ત્યાં પેલા સાહેબ આવીને વાતવાતમાં કહે : ' ગાંધી આ જગતનો બીજો મોટા પાખંડી છે.” . . . અમે પૂછયું : “ પહેલે કોણ ? ” પેલે કહે : ૬ પહેલે જિસસ હતા.” આ કહીને એણે ઉમેર્યું : આ લાકે નૈતિક જગતની જે વાત કરે છે તેમાં હું માનતો નથી. હું તો મધ અને માનિનીના આધુનિક જગતમાં માનું છું.” yunanen - વલ્લભભાઈ કહે: “ એ જ જાતને આપણે ઢાંઢે છે ! ” ના દ સરકારે ઝામરનના અને રંગસ્વામી આયંગરતા તાર મોકલવાની રજા આપી. એ રજા બે દિવસ ઉપર આવી, એમ આજે મેજરે ખબર આપી. હુજી મુલાકાત વિષે તો ખબર નથી જ આવી. શૌકતઅલીને તાર તે તેને નહીં જ મોકલાય, એમ પણ ખબર આપી. આજે કેલપન, રંગસ્વામી અને ઝામોરિનને કાગળ લખ્યા, અને ત્રણેને ઝામારિનને કરેલા તાર મોકલ્યા. ?–? – રૂ ૨ કેલપનને લખ્યું : "I should have written earlier but the authorities were considering whether such correspondence should be allowed. They had held up my telegram to the