પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સંપૂર્ણ પવિત્રતા અને સેવા hearts can never do. Therefore in no case have you the slightest cause for despair. Do not seek to prove how thoughts work. Enough for you to believe that they do work and produce mighty results. Therefore always cultivating purity of heart, you should be perfectly at peace whether you are well in body or not. Will you do this?" | * તારે નિરાશ થઈ જવું જોઈએ નહીં. ઇંદ્રિાને લગતી ખેડો પણ સુધર્યાનું જાણ્યામાં આવ્યું છે અથવા કંઈ નહીં તો એ કાબૂમાં તો આવે જ છે. યેાગ્ય શ્વાસેરાસ, યોગ્ય ખારાક, તાજી હવા અને એની સાથે સાજા થવાને સં ક૯૫, એટલું હોય તો સાજા થવાય છે. તને ઈશ્વર ઉપર જીવંત શ્રદ્ધા હોવી જોઈએ. એટલું જાણું કે જ્યાં સુધી આ શરીરના એને ઉપયાગ હશે ત્યાં સુધી એ એને બરાબર રાખશે જ. - “ અને તું એમ શા માટે ધારે છે કે આપણે શરીરથી જ સેવા કરી શકીએ ? મન એ સેવાનું ઘણું વધારે બળવાન સાધન છે. જેમનાં હૃદય પરિપૂર્ણ પવિત્ર છે તેમાં વધારેમાં વધારે સેવા કરે છે. સંપૂર્ણ પવિત્રતા પામવાને માટે જ આપણે સેવા કરીએ છીએ. પવિત્ર હૃદયવાળાના વિચારા, અપવિત્ર હૃદયવાળાનાં શરીર જે કદી કરી શકતાં નથી તે કરી શકે છે. એટલે કોઈ પણ રીતે તારે નિરાશ થવાનું જરા પણ કારણ નથી. વિચાર કેવી રીતે કામ કરે છે એની ઝીણવટમાં ઊતરવાના પ્રયત્ન કરીશ નહીં. એ કામ કરી શકે છે અને ભારે પરિણામો નિપજાવે છે એમ માનવું એ તારે માટે બસ છે. તેથી હૃદયની પવિત્રતા હંમેશાં કેળવવાના પ્રયત્ન કરતાં, તારું શરીર સા હોય કે ન હોય છતાં, તારે પૂરી શાંતિ રાખવી. આટલું તું કરશે ? ” આ જ પ્રકારનો પોતાના આંતરજીવન ઉપર પુષ્કળ પ્રકાશ પાડતા ઍન્ડ્રુઝ ઉપરનો કાગળ જુઓ : "My dearest Charlie, "God's grace has been wonderful. Those days were days of basking in the sunshine of His presence. There was not one step taken out of self-will. Never have I experienced such an immediate definite response to prayer. "Yes, it was well you stayed there. I knew what it would mean for you to remain there. And yet, I did not take a moment to decide in reply to your cable. Vallabhbhai and Mahadev too had never had any doubt about the correctness of the decision. Indeed it is wonderful how