પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસ્પૃશ્યતા મરે કે હું મરુ' ૧૧૯ they instinctively felt the soundness of all the fateful decisions that had to be taken during those terrible days. "But the work has only just begun. It is a life and death struggle for me. The fast has to be a fast to the finish or untouchability has to go now. It is a tremendous task. I must test the affection of the millions who have flocked to those meetings. I have to wrestle with God Himself. But He is both indulgent and exacting. He will have full surrender or none. The late fast was possibly only a prelude to what is yet to come. But no more of this speculation. His will, not mine be done. I can but try to prove worthy of the sacrifice if it has to come. "And you have still to be there. The untouchability you speak pf is far subtler and wears the cloak of respectability. Ours in India looks what it is and therefore in a way less difficult perhaps to fight. "I have almost regained my lost strength. "Our love to you and all the members of the evergrowing family. Yours Mohan વહાલા ચાલી,

  • ઈશ્વરની કૃપા અદ્ભુત છે. એ દિવસોમાં એની હાજરીની જેરકીમાં હું મેજ માણી રહ્યો હતો. એક પણ પગલું મે મારી પોતાની ઈચ્છા પ્રમાણે લીધું નથી. પ્રાર્થનાને આ ચોકકસ તત્કાળ જવાબ મળ્યાનો મને કદી અનુભવ થા નથી.

“ તમે ત્યાં જ રહ્યા એ સારું કર્યું. ત્યાં રહેતાં તમને કેટલું વસમું શ્વાગ્યું હશે તે હું જાણું છું. છતાં તમારા તારના જવાબનો નિર્ણય કરતાં મને એક ક્ષણની પણ વાર લાગી નહોતી. એ નિર્ણયના ખરાપણા વિષે વલ્લભભાઈ તથા મહાદેવને પણ જરાય શંકા નહોતી. એ કારમા દિવસોમાં ભાવિને ઘડનારા જે નિર્ણય લેવાયા છે તેનું સંગીનપણું તેઓ સહેજે સમજી ગયા, એ કેટલું અદભુત છે ? પણ કામ તો હજી હવે જ શરૂ થયું છે. મારે માટે આ જીવનમરણના ઝધડે છે. કાં તો અસ્પૃશ્યતા મરે કાં તો હું મરું. મહા ભારે કામ છે. મારી સભાએામાં જે લાખ લાકે આવતા તેમના પ્રેમની કસોટી મારે કરવાની છે. ખુદ ઈશ્વરની સાથે મારે કુસ્તી કરવાની છે. એ તો નરમ અને કડક બને છે. એને સંપૂર્ણ સ્વાર્પણ ખપે છે અથવા કશું નહીં. મારા છેલા ઉપવાસ એ હજી હવે જે