પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૧૨ વૈદ્યોને સલાહ * પ્રિય ઠારાથી, e “ તારા પ્રેમપત્રને હું મૂલ્યવાન ગણું છું. તારા સવાલના જવાબમાં મ્યુરિયલે તને ‘ પ્રાર્થના કરવાનું’ કહ્યું, તે સાચું છે. હદયની સાચી પ્રાર્થનાથી સાચા કર્તવ્યની આપણને ખબર પડે છે. આખરે તે કર્તવ્ય કરવાં એ જ પ્રાર્થના બની રહે છે. ‘હુ હવે સ્વચ્છ છું” એ તારું સાદુ વાક્ય મને ગમે છે. ઈશ્વર તને સ્વચ્છ રાખો. પાછી વળીને ભૂતકાળ પ્રત્યે જોતી નહીં. એમાંથી લેવાનો પાઠ તને મળી ગયા છે. ભવિષ્ય સામે આશા અને વિશ્વાસથી જોતી રહેજે.” હવે આ એક વૈદ્યને લખેલો કાગળ જુએ. એણે સુકૃતમાંથી ગરમ પાણી મધ સાથે ક શ પ્રકૃતિને માટે હાનિકારક બતાવનારા શ્લોકો ટાંકીને બાપુને વિનંતી કરી હતી કે તમે ઠંડા પાણી સાથે મધ લો. એને વિસ્તારપૂર્વક લખ્યું : ૬૪ ઉષ્માદક મધ ન પીના ચાહિયે એસા વૈદ્ય મિત્રને તિન ચાર વર્ષ પૂર્વ મુઝે લિખા થા. પશ્ચિમકી ઉપાધિવાલે દાક્તર મિત્રોને ઇસ બારેમેં કુછ વિરાધ નહીં કિયા હૈ. ઉનકી સંમતિકા મુઝ પર પ્રભાવ નહીં પડ સકતા હૈ, કાંકિ ખાદ્યપદાર્થોકે અસરકા ઉન્હોને સૂક્ષ્મ અભ્યાસ નહીં કિયા હૈ. ઉનકે યહાઁ પથ્યાપથ્યકા બહુત ભેદ નહીં હૈ પરંતુ મેં નિછ અનુભવકી બાત લિખતા હૈ. મુઝકા ઉષ્ણાદકમે મધ લેનેસે કુછ હાનિ નહીં હુઈ, કિન્તુ લાભ હુઆ હૈ. એક દાક્તરકે કહનેસે મને મધકા આરંભ કિયા. ઉનકે કહનેકા કારણ યહ થા, મેરે શરીરમે' કાર્બોહાઈડ્રેટ કમ હૈ ઇસલિયે શક રાકી આવશ્યકતા થી. સબસે અચ્છી શર્કરા ઉનકી દૃષ્ટિસે મધકી થી. તબસે મેં મધ લેતા આયા હૈં. ઉષ્ણાટકમેન્ટ્સ લેનેકા ઉન્હોંને પ્રતિબંધ નહીં કિયા. - “ હમારે વૈદ્યો કે ખિલાફ મેરી ફરિયાદ યહ હૈ કિ વે પ્રાચીન પુસ્તકકા સંપૂર્ણ સમઝકર ઉસમેં જે લિખા હૈ, વહ અનુભવસે વિરુદ્ધ હો તો ભી માનતે રહતે હૈ. મેરા અભિપ્રાય હૈ કિ વૈદ્યકીય શાસ્ત્ર બહુત અપૂર્ણ હૈિ. ઉસમેં અનુભવસે સુધારણા કરની ચાહિયે. ઉષ્ણાટકમે' મધ ડાલનેસે કથા વિકૃતિ હોતી હૈ? મધકા આપને પૃથક્કરણ ક્યિા હૈ ? સ્કૂલતા કૃશતા સાપેક્ષ ગુણદર્શક શબ્દ હૈ. કિસ પ્રકારને કુશ લગાંકે લિયે ઉષ્ણ મધ અપેય હૈ? ઔર કયો' અપેય હૈ ? અંતમે' આપ જે કહેતે હૈ વહ અનુભવસે સિદ્ધ કિયા હૈ ? ઈસ તરહ વૈદ્ય લોગ નહીં કરતે હૈ; પરનું પ્રાચીન પ્રથાંમંસે લેાક બનાકર સંતુષ્ટ રહતે હૈ'. આપસે મેરા વિનય છે આપ