પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એટલું રાજ ને આંખ ચાળી ચાળીને પૃથક્કરણ બાપુ : (ખડખડાટ હસીને) “ અરે, તમને તો ખબર લાગે છે . ભલે એટલું કબૂલ કરી છે. એટલે બસ છે. પણ આ શ્લોક કયાંથી જાગ્યા ?' છઠ્ઠો અધ્યાય તે હજી શીખ્યા નથી.' હું : “ કાલે જ શરૂ કરેલ અને આ શ્લેક છેલ્લે જ શીખ્યા.' બાપુના શબ્દેશબ્દ અને અક્ષરેઅક્ષર સૌ આંખ ચોળી ચાળાને વાંચે છે, તેનું પૃથક્કરણ કરે છે અને સમજવા ઇચ્છે ૨૨-૨ ૦–રૂ ૨ છે. એને દાખલો : e કરીમનગરની મિસ મેરી બાર પૂછે છે : “ તમે દક્ષિણ ભારતના હિંદુઓને તમારી અપીલમાં લખે છે કે “ અને પછી ઈશ્વરનું સાચુ અધિકાન એ મૂર્તિઓમાં થશે.' અને છતાં તમે મૂર્તિ - પૂજામાં તો માનતા નથી. ત્યારે આ વાકચું શું લખ્યું છે ? ” એને બાપુએ : "It is true I do not believe in idol-worship in the sense generally understood. But I do not disbelieve in others worshipping God through idols. In one sense we are all idol-worshippers. We worship God of our image. That image will not have a physical form. Each one has his own imagination of and attributes for God. And yet God in reality is without attributes and beyond our imagination. Hence when we form our own picture of God, we are idolworshippers. Therefore my mind does not condemn those who conceive God as residing in a stone or metal image. They are not wrong, for God is everywhere and in everything. Now whenever we want to worship God in anything we consecrate it. But if a man excludes his fellows from participation in common worship, we are entitled to say that God flees from such worship. And He is installed when there is repentance and the bar against one's fellows is removed. I hope this explanation is capable of being understood, even though it may not be appreciated. In my opinion it covers a profound truth. If the truth is not seen, the fault lies in my inability to express clearly what I want to say. You must tax me again if I have not stated my position clearly."