પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છોકરા છોકરીઓ ઉપર શંકાની નજરે ન જોવું ૧૭૭ તમારે એકલાએ જ નહીં પણ તમામ જેલમાં જ્યાં જ્યાં આ ખબર પહોંચાડી શકાય ત્યાં એમ કરવું જોઈએ.” - આજે સર પુરુષોત્તમદાસનું સ્ટેટમેન્ટ આવ્યું. તે સાંભળીને બાપુ કહે : ૮૧ એ બરાબર છે. એ માણસ અહીંથી જ કહીને જાય છે કે લગભગ વિરોધ દર્શાવવા જ જાઉં છું. એમ કહેવાનો અને કરવાની એને અધિકાર છે. એણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વેપારીમંડળને ગાળમેજી ઉપર પ્રતિનિધિત્વ મળ્યું નથી. મને લાગે છે કે બિરલાએ પણ એને સંમતિ આપી હોવી જોઈએ.” ડૉ. બહેરામ ખંભાતાએ ડૉ. દીનશા મહેતાનો અભિપ્રાય ટાંકડ્યો કે ગાંધીજી જે સંયમથી રહે છે તે સંયમ જોતાં એમના શરીરમાં રાગ હોવા જ ન જોઈ એ અને હાડકાંમાં દરદ ન હોવું જોઈએ. એને ઉલ્લેખ કરતાં બાપુએ લખ્યું : | * એ જેમ માને છે તેમ હું પણ માનું છું કે ગમે તેવો સંયમ પાળતા હાઉ' છતાં મારામાં જ કયાંક રાગ ભરેલો છે, અને તે હાથનો દુ:ખ વાટે કે બીજી રીતે બહાર નીકળે છે. આંતરડાં. તો નબળાં છે જ, હું જન્મથી તો સંયમી ન જ ગણાઉં'. ઘણાંયે વરસે સ્વછંદ પણ પાળે અને જ્ઞાનપૂર્વક સંયમ શરૂ કર્યો તેમાંય કેટલા અસંયમ ભળ્યા હશે એનું માપ કાણુ કાઢે ? શીતલા સહાયને લખ્યું : << હમે લડકેલડકિયેાંકી એર શકિત નજરસે નહીં દેખના ચાહિયે. જાનબુઝકર ઉન લાગે કે લાલચમે ન ડાભેં. યહાઁ કોઈ અસી ચીજ નહીં* હૈ. . . . સાવધાન હૈ. અબ વહ છોટા લડકા નહી', ઉસકી ઉંમર કરીબ ૩૨ સાલકી હૈ. . . . ભી સમઝદાર લડકી હૈ ઔર . . .મેં એક અચ્છી આદત છે. મૅરેસે વહ કુછ છિપાતા નહીં હૈ. વિકારવશ હો જાય તે વહ મુઝે કહ દેતા હૈ. ઇસલિયે મેં ઇન દોનાંકે સંબંધકે બારેમે બિલકુલ નિશ્ચિત હૈં. રોમન કૅથલિક નિયમસે થોડા બહુત પરિચિત હું. હમારા પ્રચાર અનાખા હૈ, ઉસમેં કાફી ભય હૈ. હિંદુસ્તાનકે વાયુમંડલસે પ્રતિકુલ ભી હૈ. લેકિન ત્રીજાતિકી જો સેવા હમ કરના ચાહતે હૈં, ઉનકે લિયે જે સ્વતંત્રતા ઇષ્ટ હૈ વહ, ખતરા ઉઠાનેકે સિવા કભી હાસિલ નહી હો સકતી હૈ. સાવધાનીસે ઈશ્વર પર વિશ્વાસ રખકર હમ નીડરતાસે આગે બઢતે હૈ. ઔર ઇસી કારણ આશ્રમકે મંત્રીકી પસંદગીમેં હમેં બહુત સાવધાન રહના પડતા હૈ. જહૈ તક મુઝે જ્ઞાન હૈ નારણદાસસે બઢકર પવિત્ર, ધૈર્યવાન, સંયમી ઔર વ્યવસ્થિતચિત્ત વ્યક્તિ હમેં નહી' મિલ ૧૨