પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મૂર્તિપૂજક અને મૂર્તિભંજક | Kભય ઔર સત્ય વિરોધી વસ્તુ હૈ. પરંતુ જિસમે ભયકા અંશ ભી નહીં હૈ ઉસે છિપાના સત્યકા અવિરેાધી ઔર આવશ્યક હો સકતા હૈ. દરદીને સ્વાચ્યુંકે લિયે વૈદ્ય અવસ્ય ભયાનક વ્યાધિકી બાત છિપા સકતા હૈ, છિપાનેકા ધર્મ ભી હો સકતા હૈ.” f% સબ ઇન્દ્રિયં જિસકે વશમે હૈ વહ પૂર્ણ બ્રહ્મચારી હૈ. યહ સ્થિતિ શરીર રહતે હુએ સંભવિત હૈ. ખેરાકકા સંયમ આવશ્યક હૈ, બ્રહ્મચર્યપાલનમે' ઉસકા હિસ્સા કમ હૈ. અસંયમ અવસ્ય ધાતક . દૂધ-ઘી, ઔષધકી માત્રામે લેનેસે હાનિકર નહીં હૈ ઐસી કુછ મેરી પ્રતીતિ હૈ.” - ૬૧ મૂર્તિપૂજા અને આશ્રમમાં મંદિર અને મૂર્તિસ્થાપના વિષે મારા વિચારો ઘડાઈ ગયેલા છે. મારે વિષે મે કહ્યું છે કે હું મૂર્તિ પૂજક અને મૂર્તિભંજક બને છે. શરીરધારીના કપનાને ઈશ્વર મૂર્તિમાન હોય જ. તે મૂતિ ભાવે તેની કલ્પનામાં વસે પણ છે જ. એ રીતે હું મૂર્તિ પૂજક છું. પણ એક પણ રૂપને - આકૃતિને પરમેશ્વરરૂપે પૂજવાની મારા મને કોઈ દિવસ હા નથી પાડી. ત્યાં મારા મનમાં નેતિ નેતિ થાય છે. તેથી મેં મને પોતાને મૂતિભોજક માન્યો છે. આવા વિચારને અંગે મારા મનમાં હંમેશાં રહ્યું છે કે આપણે આશ્રમમાં મંદિર ન વસાવીએ. તેથી જ પ્રાર્થનાને સારુ પણ મકાન બાંધવાનું ન જ રાખ્યું. આકાશનું છાપરું અને દિશાઓની દીવાલે કરી તેમાં આપણે બેઠા. જે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખવો હોય તો આપણી આ જ સ્થિતિ હોવી જોઈ એ. આજકાલ વેદાદિમાં ચંચૂપાત કરી રહ્યો છું. ત્યાં પણ એ જ જોઉં છું. કયાંયે મૂર્તિને સ્થાન નથી જોતો. છતાં હિંદુ ધર્મમાં મૂતિને સ્થાન છે એટલે આપણે તેના દ્રોહ ન કરીએ. એની પૂજા આવશ્યક નથી, ઐચ્છિક છે. આથી મને લાગે છે કે આપણે સમાજ તરીકે મંદિરથી નિરાળા રહીએ તો સારું. આશ્રમમાં જે સ્થળને મે સમાધિ માની છે તે મંદિર હોય તો પણ આપણે તેને જાહેર સંસ્થા ન કરીએ. જમીનના માલિક એ પાડી નાખીને ઈંટ લઈ જવા માગતો હતો ત્યારે પૈસા ભરીને તે સ્થાન બચાવ્યું. પણ તેને મંદિર બનાવવાની મારી ઈરછી નથી થતી.' બજકૃષ્ણને નમક લેવા ન લેવાના ગુણ અવગુણ વિષે લાંબો કાગળ લખ્યા, અને આશ્રમ વિષેના આક્ષેપો વિષે વિચારો દર્શાવ્યો : | “ સહી હૈ કિ આશ્રમક લાગ જૈસે હોને ચાહિયે ઐસે નહીં હૈ. ઉનમે' કાફી દેાષ ભરે હૈ. ઇસલિયે લોગાંકા આશ્રમવાસિયાંકી ટીકા ઔર નિંદા કરનેકા અધિકાર હૈ ઔર આમિયાંકા ઉસે બરદાસ્ત કરના ચાહિયે. તુમ્હારે મનપુર ભી કુછ ઐસા હી અસર હુઆ હૈ ઉસકા મુઝે આશ્ચર્ય નહીં હૈ.