પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭ વિકારની વ્યાખ્યા કોકિ ઐસા હૈ હી. લેકિન ઐસા હોતે હુએ ભી પરિણામ બુરા નહીં હૈ ઐસા મેરા વિશ્વાસ હૈ. આશ્રમમે રહેનેવાલાંને કુછ ન કછ ઉન્નતિ કી હૈ. બાત યહ હૈ કિ કરનેકા બાકી બહોત હૈ, હુઆ હૈ કમ. ઔર ઐસા હી હો સકતા થા. ઔર આશ્રમવાસી કિસકે કહા જાય ? તુમને યદિ ઇસ બારેમે નારણદાસસે બાત નહીં કી હૈ તો દિલ ખેલકે સબ બાત કરો. ઉસકી સુના. નારણદાસસે બઢકર કેાઈ આદમી ઇતના હી દૃઢ, વિવેકી, સમઝદાર ઔર કર્તવ્યપરાયણ મુઝકો મિલનકી કાઈ ઉમ્મિદ નહીં હૈ. ઔર નારણદાસ મિલા હૈ ઉસકે મેં ઈશ્વરકા અનુયહું માનતા હૈ. આઝમકે લેગ વ્યાધિમુક્ત નહીં હૈ, યહ સત્ય હૈ. ઈતના હૈ આશ્રમમે માકર બીમાર નહીં પડતે હૈ, બીમારી લેકર આતે હૈ'. બાત યહ હૈ કિ અપૂર્ણતામંસે પૂર્ણતા પૈદા કરનેકા પ્રયત્ન કરતે હૈ. ઈશ્વરના હૈ પ્રયત્ન કરતે કરતે મર જાઓ, લકા સ્વામી મેં હૈં. ઇસલિયે યુદ ઇતના કહા જા સકતા હૈ કિ આશ્રમમેં પ્રયત્નમે' મંદતા નહીં હૈ તો મુઝે સંતોષ હોગા. મેં તો યહ ભી કબૂલ કર ઢંગા કિ પ્રયત્નમે' ભી સુધારણાની ગુજાઈશ હૈ.' . .ના કાગળમાં વિકારની સરસ વ્યાખ્યા આપી : “ તું લખે છે તારું મન ઠેકાણે નથી, એટલે નહીં લખે. એ પણ વિકારની નિશાની છે. વિકારનો બરોબર અર્થ સમજવાની જરૂર છે. ક્રોધ કરવા તે પણ એક વિકાર છે. જેને અનેક પ્રકારની ઈચ્છાઓ થયાં કરે એ પણ વિકાર છે. તેથી આ પહેરું, આ ઓઢું, આ ખાઉં', આ ન ખાઉં તે વિકાર; અને પરણવાની ઈચ્છા થવી અથવા પરણવાની ઈચ્છા થયા વિના સરખેસરખા છોકરાઓનો સંગ ગમે તેની સાથે છાની વાતો ગમે, તને અવું ગમે, તેની સાથે ચાળા કરવા ગમે, તે પણ વિકાર, આ છેલ્લો વિકાર એ એક ભયંકર વિકાર તરીકે ઓળખાય છે. પણ આમાંના ગમે તે વિકારો આવતા હોય ત્યાં લગી સ્ત્રીને માસિક ધર્મ હોય કે પુરુષને માસિક ધર્મ નથી તો બીજું પણ તેને કંઈક થાય જ છે. આ અર્થમાં મીરાબહેન પણ વિકારરહિત ન કહેવાય, તેથી તેને હજી માસિક ધમ આવે છે. એમાં કંઈ એ પાપ નથી કરતી. એ તે બહુ એ ગયેલ છે. એ એના બધા વિકારાને કાઢવા. મળે છે. પુરુષસંગરૂપી ઈચ્છાનો વિકાર તો તેનામાંથી સાવ ગયા છે. પણ તેનામાં ક્રોધ છે, રાગ છે, અનેક ઈચ્છાઓ છે. આ બધું પણ રોકવા મળે છે. જે વિકારરહિત સ્થિતિ મેં વર્ણવી એ જેની થાય તે સ્ત્રીને માસિક ધમ હાય જ નહીં. તેને પહોંચવા તમે બધી છોકરીએ મા, એ મને ગમે. આ જન્મમાં સફળતા ન મળે એમ બને તેથી શું ? પ્રથમ પાઠ એ છે કે