પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મૌનના હેતુ ૧૧ મૌનના હેતુ એક કાગળમાં સમજાવ્યા: “ દરદી અપને દર્દકે કારણ મૌન લેત હૈ. કેાઈ વક્તા અપને કંડક આરામ દેને કે કારણુ મૌન લેતે હૈ. કેાઈ અંતમુખ હોનેક કારણ મૌન લેતે હૈં. તિન કે અપને હેતુકે અનુકલ લાભ મિલ સકતા હૈ. જે અંતર્મુ ખ હોનેકે કારણ મૌન લેંગે વે સામાન્યતયા ઉસ રોજ એકાંતમે રહેંગે, ઉપવાસ કરેંગે યા અ૯પાહાર કરેંગે. આવશ્યક હોને પર અંતર્મુખતા બઢાનેવાલે પ્રથાંકા મનન કરેંગે. યેન કેન પ્રકારેણુ મૌન લેનેકા કમ હી લાભ હો સકતા હૈ, ઔર હાનિ હોનેકા સંભવ રહતા હૈ. સત્યાથીંકી પ્રત્યેક પ્રવૃત્તિકા સ્પષ્ટ હેતુ રહતા હૈ.” ૮૮ જેઓ સહભજન ઈત્યાદિ કરે છે, તેઓ શુભ ભાવનાથી જ ભરેલા છે એટલે જે વિદ્યાથી આ સહેલને ખાતર આવતા હોય તેની સરખામણી તેઓની સાથે ન થઈ શકે. હરિજનની સરખામણી તો કોઈ પણ રીતે સહેલની લાલચવાળા વિદ્યાર્થીની સાથે હોય જ નહીં, કેમ કે હરિજનને સારુ જે કાંઈ પણ કરીએ તે લાલચરૂપે ન ગણી શકાય. જે પ્રાયશ્ચિત્ત કરે છે તે લાલચ નથી આપતા. તે તો પોતાની શુદ્ધિ કરે છે. આ બધું દીવા જેવું સ્પષ્ટ નથી લાગતું ? સહભેજન ઉચત છે કે નહીં એ નામે પ્રશ્ન છે. અમુક સંજોગોમાં એ ઉચિત હોય અને અમુક બીજા સંજોગોમાં એ અનુચિત પણ હોઈ શકે. એટલે એ તે કેવળ સંજોગાની ઉપર આધાર રાખનારી વાત થઈ. ” = એક નાની બાલિકા જેને છેતરવાની અને જજૂ ટુ બોલવાની ટેવ પડી છે, તેને લખે છે : “I hope you will fulfil your promise never again to tell lies or steal. You would not like people to deceive you or steal your things. Therefore you do not expect that other people would like you to deceive them or to steal their things." “ જજૂ હું નહીં બોલવાનું અને ચેરી નહીં કરવાનું તે વચન આપ્યું છે તે તું પાળશે એવી હું આશા રાખું છું. બીજા લોકો તને છેતરે અથવા તારી વસ્તુઓ ચોરી લે એ તને ન ગમે, એટલે તું બીજાઓને છેતરે અથવા બીજાઓની વસ્તુઓ ચેરી લે તે એમને ગમે એવી આશા તારે ન જ રાખવી જોઈએ.” “ ગીતાકા મધ્યબિંદુ કયા હૈ ઉસકા નિશ્ચય કર લેના. પીછે પ્રત્યેક શ્લેકકા અથું જે અપને જીવનમે ઉપયોગી હૈ ઉસકે આચારમે રખના. યહ સબસે બડી ટીકા હૈ. ઔર યહી ગીતાકા સચ્ચા અભ્યાસ હૈ. ગીતાકા steal. You wes. Therefore seceive them