પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૬૯ ગાફિયણ અને ગુલામ | “ ઉપવાસ કરવા ન કરવા મારા હાથમાં નથી. ઈશ્વરે જે સર્યું” હશે તે જ થશે.” ને શાંતિકુમારનો ઉપવાસમાં પણ કાગળ નહોતા આવ્યા એટલે એને યાદ કર્યો. પદ્રાજાને “મારી વહાલી ગાયિણ અને ગુલામ’ કરીને લખ્યું હતું. પેલીએ ચિડાઈને લખ્યું કે “ હું કાઈ મહાત્મા અથવા જાદુગરની ગુલામ ખુશીથી થવાની નથી.' એને લખ્યું : "My dear Playmate and Unwilling Slave, “Wanting you to be a willing slave, though a driver of slaves, I slavishly carry out your wish that out of philanthropy I should write to you with the left hand. I had no notion of my being a slave-driver till mates like you from personal experience made the discovery. So I had thought that they must have willingly submitted to the yoke. But I see that your pride comes in the way of your making a frank admission. I do not want more accidents to humble your pride. "About reading the books you have sent me, I shall follow the course suggested by you. I am fast increasing the number of my teachers. Rehana was the first, then Johra was appointed. And now you have sought the honour. Let this serve as the letter of appointment. But in order to retain the honour you will have to be good and not ill and bed-ridden." મારી વહાલી ગાયિણ અને નામરજી ગુલામ, “ તું રાજીખુશીથી ગુલામ થાય એમ ઈચ્છતા છતાં અને ગુલામને હાકેમ હતાં છતાં ગુલામની માફક તારી ઈચ્છાને વશ વર્તુ છું કે પરોપકાર વૃત્તિથી તને મારે ડાબે હાથે લખવું. જયાં સુધી તારા જેવી ગાઠિયણાએ પોતાના અંગત અનુભવથી આ શોધ કરી નહોતી ત્યાં સુધી મને ખ્યાલ જ નહોતા કે ગુલામોનો હાકેમ છું મેં એમ માનેલું કે એ લોકો રાજીખુશીથી મારી ધૂંસરી ઉઠાવે છે. પણ હું જોઉં છું કે નિખાલસપણે એવી