પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

શિક્ષકોની સંખ્યા વધતી જાય છે કબૂલાત કરવામાં તારું અભિમાન આડે આવે છે. તારા અભિમાનને હણનારા વધારે અકસ્માતા બને એવું હું ઇચ્છતો નથી. *

  • “ તે મને મોકલેલી ચોપડીઓ વાંચવાની બાબતમાં જે ક્રમ સૂચવ્યા છે તેને હું અનુસરીશ. મારા શિક્ષકોની સંખ્યામાં હું જલદી ઉમેરા કરતા જાઉં છું. પહેલી શિક્ષિકા રેહાના થઈ, પછી જેહરાની નિમણૂક કરવામાં આવી, અને હવે એ માનની ઉમેદવાર તું છે. ત્યારે આને તારી નિમણુકનો કાગળ ગણજે. પણ આ માન સાચવવાને માટે તારે સાજા થઈ જવું પડશે. માંદી અને પથારીવશ રહે એ નહીં ચાલે.”

- રાત્રે વલભભાઈ ખૂબ ઊકળ્યા. બાપુને કહે : ૮૮ તમારે ઉપવાસની નોટિસ આપવી જોઈ એ. ચાર દિવસની નોટિસ નહીં ચાલે. તમે લોકોને અને સરકારને બંનેને અન્યાય કરશે. બીજાની આગળ પણ અમે તમારા કાઈ બચાવ ન કરી શકીએ. લેાક કહેશે આ એક ઉપવાસ પૂરા કરીને બીજા શરૂ કર્યા. કાગળ લખ્યો તે પણ પોતે જ લખે અને પોતે જ સમજે. તમારી અસહકારની ફિલસૂફી સરકાર શેની સમજે ? ન સમજે તો એના તમને પૂછવાનો ધર્મ નથી. તમે તો એ લોકો તમારા તાબેદાર હોય એવી રીતે વર્તે છે.” ઇત્યાદિ ઈત્યાદિ. ૧૦ દિવસની નોટિસ આપવી જ જોઈ એ એ આખા સપાટાનો સાર હતા. a બાપુ શાંત ચિત્ત જવાબ આપતા જતા હતા અને હસતા હતા. બપોરે પણ આવો જ મારો શરૂ થયો હતો. મારી સૂચના બાપુએ સ્વીકારી હતી કે વડાપ્રધાનના ચુકાદામાં હિસે છે એટલે એને તારથી ખબર આપવી જોઈએ. બાપુ કહે : “ એક લાંબા કાગળ લખીએ ને વડાપ્રધાનને કેબલ કરવાની વિનંતી કરશું પછી એને કરવું હોય તેમ કરે.” આ સાંજના સપાટા પછી બાપુએ એક જ સવાલ પૂછયો : * મેં જ્યારે પડેલો કાગળ લખ્યો ત્યારે તમે આ બધા વાંધા કેમ નહીં કાઢથા ? તે વેળા તમે જે કહેતા તે હું કરત. કાગળને વધારત, લંબાવત, બધુ કરત. પણ હવે શું ? હું માનું છું કે એ લોકોને સાત દિવસ તે મળી ચૂકયા અને હવે ચાર દિવસ આપવા એ બસ છે. દસ દિવસ આપવા એ તે આપણી નબળાઈ સૂચવે. એમાં એ લોકો પણ પડે. કાંઈ કરતા હોય તે પણ મુલતવી રાખીને બેસે.” આ બધુ ચાલતું હતું ત્યાં ખબર આવી કે ડોઈલ સાડા નવ-દસ વાગ્યે પધારશે ! અમે વિમાસણમાં પડવ્યા. અમને થયું કે આ અમને