પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઈશુ અને મહમદ બને જગદ્ગુરુ એ ૧૯૯ છે? આ બન્ને ધર્મો ભવ્ય હોવા છતાં કંઈક એવું રહી જાય છે જે મને ખાજ કરતી કરી મૂકે છે. શબ્દોમાં દર્શાવી ન શકાય એવી ન્યૂનતાની લાગણી રહે છે. મારા આત્માને ઊંડે સંતોષ થાય એવી રીતે ગીતામાંથી એ મને મળી રહે છે. મારે માટે તો મારા પૂર્વજન્મના ધર્મમાં હું જાણે પાછી આવી હાઉં” એવું મને લાગે છે. ખ્રિસ્તી થવું મારે માટે અસ્વાભાવિક થઈ પડે છે, જેમ ખ્રિસ્તીને માટે હિંદુ અથવા મુસલમાન થવાનું બને. આ વિષય ઉપર એક કરતાં વધારે વખત આપના ચાબખા મારે ખાવા પડયા છે તે મને ખબર છે. પણ તેનું કારણ તો એ છે કે તે વખતે મારામાં પૂર્વ ગ્રહો અને કડવાશ ભરેલાં હતાં. આજે એ પૂર્વગ્રહો જતા રહેલા લાગે છે અને તમને આ રીતે લખતાં મને કશો ભય લાગતો નથી. આ પ્રશ્ન મારી આગળ સ્પષ્ટ સ્વરૂપમાં પરાણે તો ત્યારે આવ્યો જ્યારે મને સજા થઈ અને પત્રકમાં મારો ધર્મ મારે ભરવાનો આવ્યા. હું તો મારી જાતને માત્ર સાબરમતી આશ્રમવાસી કહેવડાવું છું. પહેલી જ પ્રાર્થના હું બેલતાં શીખી તે આશ્રમની પ્રાર્થના હતી. મારી નજર સામે ઈશ્વરને પહોંચવાનો રસ્તો પહેલી વાર દેખાય તે આપના ઉપદેશથી જ દેખાયા હતા.” - આ કાગળથી બાપુ બહુ રાજી થયા અને લખ્યું : "I think your comparison between Jesus and Mahomed is striking and partly true. You have heard the saying comparisons are odious.' In my opinion all revolutionaries are reformers and all reformers are revolutionaries. Both were great teachers and each was in response to his age and requirements. And each made a unique contribution to the advance of mankind. They have an equal place in the universal Pantheon. Your description of yourself as an Ashramite is perfect. You do not deny the Christ, but you affirm yourself as an Ashramite who denies no teacher. We are not concerned much with the interpretations of the different teachers. Each fashions his or her own." 6 મને લાગે છે કે ઈશુ અને મહંમદ વચ્ચે તેઓ જે સરખામણી કરી છે તે આકર્ષક છે પણ અંશતઃ જ ખરી છે. તે એ વચન તે સાંભળેલાં છે કે “સરખામણીએ અળખામણી હોય છે.' મારા મત પ્રમાણે બધા ક્રાન્તિકારીઓ સુધારક હોય છે અને બધા સુધારકે ક્રાન્તિકારી હોય છે. બન્ને મહાન ધર્મગુરુઓ હતા અને પોતાના જમાનાને અને જરૂરિયાતોને to the advancpantheon. Your not deny the C