પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

યુ એ ઉસના મસ'ગ ૨૧૯ સલાહ આપતાં લડતનો સવાલ ઊભો થાય અને એ સવાલ સરકારની સાથેની સમજૂતી જોતાં હું ન ચર્ચી શકું. - છતાં, આ મોકુફીની વાત તો ગુરુવાયુરની લડત હવે ઝઝુમી રહી છે ત્યાં કરવાના પ્રસંગ ઊભો નથી થતો. એ લડત પતે ત્યાં સુધી આ વાત મુલતવી રાખવી જ જોઈએ એ વિષે મને શંકા નથી” એમ બાપુએ કહ્યું. e શાસ્ત્રીને કાગળ લખ્યું કે, “ આ લડત આવી રહી છે ત્યાં તમે તમારા સંસ્કૃત પાંડિત્યની કાંઈ મદદ ન આપે ? અને શાસ્ત્રીએાની સાથે ન આથડે ? ”] e એવા જ કાગળ આનંદા કરને લખ્યું. એની મતલબ આ પ્રમાણે હતી : | « અનેક આગમાના આધાર લેવાઈ રહ્યો છે ત્યાં એ પંડિતાની સામે તમે ટક્કર ન ઝીલે ? મારી તો ગામડી રીત રહી. પંડિતજીના પ્રતિનિધિ તરીકે તમે ત્યાં ન જાઓ ? અને સંસ્કૃતમાં ત્યાંના પંડિતો સાથે ન આથડો ? ” - જમનાલાલજીનો લાંબા કાગળ આવ્યા. તેમણે પોતાના જન્મદિવસ ઉપર પહોંચે એમ લાંબા કાગળ માગ્યા. તેમને લાંબા કાગળ લખ્યા. એ કાગળમાં એમને ઉત્તમ મૃત્યુ ઈચછયું :

  • જન્મ કરતાં મૃત્યુ એ ઉત્સવનો પ્રસંગ છે. જન્મની પહેલાં નવ માસ યાતના ભોગવવી પડે છે અને જન્મ પછી પણ અનેક દુ:ખા છે, જ્યારે કેટલાકને મૃત્યુ પ્રસંગે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ પ્રકારનું મૃત્યુ મળવાને માટે જીવન અનાસક્તિયુક્ત કામમાં જવું જોઈએ. એવું મૃત્યુ તમને થાય એવી પ્રાર્થના એમ ત્રણેની છે. ”

આજે ઘણા કાગળો લખ્યા. ચોથું નિવેદન ગયું. સાંજે ૬ કૅનિકલ’ વાંચતાં સી. પી. રામસ્વામીની મુલાકાત ત્રિવેન્દ્રમના ૧-૨ ?—'રૂ ૨ એ. પી. આઈ.ના પ્રતિનિધિને આપેલી વાંચી. મંદિર - પ્રવેશ વિષે જૂના મતવાળા ઉપર દબાણ ન થઈ શકે, અને આવી આઘાત પહોંચાડનારી પદ્ધતિ નહીં ચાલી શકે એમ એણે વલ્લભભાઈ કહે : ** આ પથરો પડવ્યો. એ માણસની વૃત્તિ સરકારની અને પ્રામારિન તથા ત્રાવણકાર બંનેની વૃત્તિના પડધે છે. ભારે મુશ્કેલી પડવાની છે.