પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગુરુવાયુર સનાતનીઓના હુમલાનું કેન્દ્ર २२१ motion in order to overthrow the monster of untouchability. I want your whole-hearted co-operation if you feel as I do." | * છાપાંવાળાઓને આપેલું મારું નિવેદન તમે જોયું હશે. મારા આ વિશેષ પ્રયાસને આશીર્વાદ આપી શકો તો મારે જોઈ એ છે. આ પ્રયાસ, જે એ શકય હોય તે, પહેલાંના કરતાં પણ વધારે પવિત્ર છે એમ તમને લાગે છે કે કેમ તે હું જાણતા નથી. ગયે ઉપવાસ તે કાંઈક રાજદ્વારી રંગથી રંગાયેલો હતો અને છીછરા ટીકાકારો એમ કહી શક્તા હતા કે એ બ્રિટિશ સરકારની સામે જ છે. આ વખતે જો અગ્નિપરીક્ષા આવવાની. હશે તો એને રાજદ્વારી રંગ આપવાનું શકય નથી. અલબત્ત તમને એ મરણ હશે જ કે છેલ્લે ઉપવાસ મેં શકય તેટલી સ્પષ્ટ ચેતવણી આપીને જ તોડ્યો છે કે કહેવાતા સવર્ણ હિંદુઓ તરસ્થી કાંઈ પણ વચનભંગ થશે તો મારે ફરી ઉપવાસ આદરવા પડશે. ગુરુવાયુર મંદિરની બાબતમાં જે ઉપવાસની વાત ચાલે છે એ તો કેવળ આબરૂના સવાલ ઉપર છે. સનાતની પક્ષે તેને હુમલાનું કેન્દ્ર બનાવ્યું છે અને તેને અખિલ ભારતીય મહત્ત્વ આપવામાં આવે છે. મને તે ગમે છે. પણ એની સાથે જ સુધારક બળાએ સંગઠિત થવાનું અને અસ્પૃસ્યતા રાક્ષસીને નાશ કરવા કામે લાગી જવાનું વધારે આવશ્યક બને છે. મને લાગે છે તેવું તમને પણ લાગતું હોય તે તમારો પૂરા હૃદયના સહકાર હું ઈચ્છું છું.” નટરાજનને : "From what I can see and feel, the battle at Guruvayur is to attain all India importance and orthodoxy is to concentrate all its fire upon the temple. I should welcome it. It should result in much greater purification than I had expected. But that means that all that is best in Hinduism has to consolidate itself and resist the orthodox onrush. I am anxious therefore for you, if it is possible for you and if you feel with me, to throw yourself heart and soul into the movement. But I observed from your writings on the ast fast that you were opposed to such fasting. I hold very strong views about it and feel that it is not only a legitimate weapon, but that for one who will not resort to violence in any shape or form it becomes obligatory under given circumstances. And now that I am free to receive visitors in connection with this movement I would like you to see me any time next week, at say 1 o'clock, SO