પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મંદિરની ચાવી મદિરમાં જનારાઓના હાથમાં ૨૪૫ Harijans was wrong from the commencement, and we have to retrace our steps. Let all the workers examine the position from this viewpoint. If a mistake has been made there need be no shame in an open confession - “તમારો કાગળ તથા ગ્રામરિન અને કેલપન વચ્ચે થયેલા પત્રવ્યવહાર તથા તારાની નકલ તમે મને મોકલી આપી તે સારું કર્યું . એ મને બહુ ઉપાગી થઈ પડ્યા છે. જો ઉપવાસ કરવા પડશે તો એ ઝામેરિનની સામે નહીં હોય. જે મોટા ભાગના સવર્ણ હિંદુઓ અવર્ગો માટે મંદિર ખોલવામાં આવે એની ખરેખર તરફેણમાં હોય તો તમને એમ નથી લાગતું કે ખુદ ઝામરન પણ એમની સામે મંદિર બંધ રાખી શકે નહીં ? મંદિર કાંઈ ઝમારિનની ખાનગી મિલકત નથી. એટલું યાદ રાખવું જોઈએ કે એ પોતે એવો દાવો પણ કરતા નથી અને સ્વીકારે છે કે પોતે માત્ર ટ્રસ્ટી જ છે. હવે ક્ષણભર ધારા કે મંદિરમાં જનારા એકલા સવણું હિંદુઓના જ તે ટ્રસ્ટી છે. તે મંદિરની ચાવી એ મંદિરમાં જનારાઓના હાથમાં છે એમ કહેવાય. ઝામારિન તેમના વતી એ ચાવી પોતાની પાસે રાખે છે. હવે સવણે સાચે જ મંદિર ખોલવા ઈચ્છતા હોય તો તેમની પોતાની ઈચ્છા અચૂક રીતે બતાવવાના ઘણા રસ્તા છે. મંદિરના ઉપયોગ કરનારાં સઘળાં સવર્ણ સ્ત્રીપુરુષોની મતગણતરી કરવાનો પ્રયત્ન થયે છે ખરા ? જે સ્થિતિ હું માનું છું તેવી ન હોય, જે સવર્ણોને કશા હક ન હોય, જે આ ટ્રસ્ટ તેમને માટે ન હોય, તો ખરી સ્થિતિ શી છે તે મને જણાવવું જોઈએ. ત્યાર પછી મારો નિ ય ફેરવવાનું તમે મને કહી શકો. દાખલા તરીકે મંદિર જે ઝામારિનની ખાનગી મિલકત હોય, એટલે કે તેની જ્યારે ઈચ્છા થાય ત્યારે કોઈને પણ મંદિરમાં પ્રવેશ કરતા રોકવા માટે મંદિરના દરવાજા બંધ કરવાની તેને સત્તા હોય, તે ગુરુવાયુરનું મંદિર હરિજનોને માટે ખેલાવવાની આખી ચળવળ મૂળમાંથી જ બેટી હતી અને અમારે તે ખેચી લેવી જોઈ એ. સઘળા કાર્યકર્તાઓ આ દષ્ટિબિંદુથી આખી સ્થિતિની બરાબર તપાસ કરે. જે ભૂલ થઈ હોય તો તેનો ખુલે એકરાર કરવામાં કાંઈ શરમ હોવી જોઈએ નહીં.” એ જીતી .. 3 “ સંતનનાં વમસિ વાર it'નું બીજું ઉદાહરણ : એક સજજન લખે છે કે “ મારી છ વરસની દીકરી ઉપર જાણીતા અને મિત્ર -૬ ૨-'રૂ ૨ જેવા ગણાતા પચાસ વરસના પડેાસીએ નશામાં બળાત્કાર કરવાના પ્રયત્ન કર્યો. મારી પત્ની ભારે દુ:ખ માં છે. એ માણસને મારી નાખવાનું મન થાય છે. પણ તમારા અનુયાયી છું