પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૪૮ શાસ્ત્રની વ્યાખ્યા મેં કહ્યું : “ હા, અને એ શાસ્ત્ર સારી રીતે બતાવ્યા પછી ગીતાકાર બહારના શાસ્ત્રને પ્રમાણ શા સારુ ગણે ? ” બાપુ કહે : “ મને એ અર્થ ગળે ઊતરે છે. પણ એ અર્થ મૂકવામાં ભારે' વાદ જાગ્રત કરવા જેવું થાય.” એમ કહીને પોતે અર્થ એ કર્યો કે * ગીતાના સિદ્ધાંતને જીવનમાં આચરતા પુરુષનું આચરણ એ શાસ્ત્ર.' આને માટે તૈત્તિરીય ઉપનિષદમાં પ્રમાણ છે એમ મેં બાપુને જણાવ્યું અને વિમર્શી, યુક્ત, અને ધર્મકામ બ્રાહ્મણોનો આચાર કર્તવ્યાકર્તવ્યની કઠિનતાને પ્રસંગે પ્રમાણ છે એમ જણાવનાર મંત્ર ટાંકયો. એ બાપુને બહુ ચાગ્ય લાગ્યું. એક મંદિરમાં મંદિર પ્રવેશની મતગણતરીમાં ૭૦૦૦ પ્રવેશની તરફેણમાં અને ૩૦ વિરુદ્ધ હતા એવી ખબર મળી. ભૈયાઓ પણ લોકોની પાછળ પાછળ જતા હતા અને કહેતા હતા કે “ સબ “હ” બોલતે હૈ તો હમકે કયા હૈ ? ” છેઆજે સાતવળેકરજીનો ત્યાંની અસ્પૃશ્યતાનિવારણની હિલચાલ વિષે સરસ કાગળ આવ્યો. - નટરાજનનો ગઈ કાલે સુંદર કાગળ હતો. એને બાપુએ નીચેના જવાબ લખ્યા : "I have both your letters. I am delighted that the doctor has got a suitable job in Delhi. Your second letter is an appeal to reason, and rightly so. But there are two difficulties about appeals to reason in a case like mine. In the first place, though the reasoning may be perfectly sound, it may not be based on the same premises, and therefore may fail to carry conviction. Secondly as you yourself have justly remarked, a case like mine transcends reason. Nevertheless I have always desired in such cases to compare notes with kindred spirits. For I do believe that with fallible human beings there is no such thing as absolute surety, even about promptings of the inner voice. God requires the purest instruments to speak through, but poor mortals can only make an approach to perfection. And whilst they are confined in their bodies, they can never attain perfection. What I therefore want is with the utmost freedom to discuss with you whatever has been actuating me in the hope that either you will see my viewpoint and find perfect justification for my action, or some argument or a