પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંગ્રેજી ન જાણનાર સુધારક શાસ્ત્રીએ ૨૫૯ એવા જ મૂર્નાભિરેલો કાગળ હતા. વળી બીજા એક ભૂદેવ મુકરજી જે સાંખ્ય અને વેદાંતના અધ્યાપક, ત્રેવડા એમ. એ. ની ઉપાધિવાળા છે, તેને અસ્પૃશ્યને અસ્પૃશ્ય રાખવામાં કશું જ અજુગતું લાગતું નથી ! મે બાપુને કહ્યું : “ આપણા ધર્મનો કચરો ઉપર તરી આવી રહ્યો છે. આ તે હિંદુ ધર્મ હશે ? ” બાપુ કહે : “ પણ શાસ્ત્રી જેવા પણ છે ના ? ” મેં કહ્યું : “ પણ અંગ્રેજી કે પાશ્ચાત્ય કેળવણીને સ્પર્શ નથી લાગે એવા પંડિતો અને શાસ્ત્રીઓ ક્યાં આ હિલચાલમાં ભળેલા છે ? એ લોકોને બધાને શાસ્ત્રાભ્યાસ આ અધ:પતન કરાવનારો હશે ? ” બાપુ : “ દયાનંદ સરસ્વતી કેમ ભૂલી જાઓ છો ? પણ એ ચર્ચા થઈ રહી ત્યાં એક કેરલ પ્રાંતના હિંદી કે અંગ્રેજી ન જાણનાર માણસને સંસ્કૃત શ્લોકમાં લખેલો કાગળ આવ્યા, જેમાં એણે ગાંધી અને કેલપ્પનના પ્રાયોપવેશનની સ્તુતિ કરીને સફળતા ઈચ્છી હતી. - બાપુ કહે : “ કેમ, તમે માગતા હતા એવા આ દાખલો ખરા કે નહીં ?” - આજે ટપાલમાં નાના મોટા કાગળો લખાવતાં ઠીક વખત ચાલ્યા ગયા અને આશ્રમની બધી જ ટપાલ બાપુને લખવાની રહી. એક દૈનંબગ કરીને અમેરિકન મળવાને આવ્યા હતા. ન મળી શકે એટલે અસ્પૃશ્યતાના કામ માટે મળવાની રજા માગી. બાપુએ ના પાડી. પછી એણે હસ્તાક્ષર માટે ચોપડીઓ મોકલી અને પછી અમેરિકા માટે સંદેશો માગ્યો. સંદેશા બાપુએ આ પ્રમાણે મેકયે : "I thank you for your letter. I was sorry not to be able to see you. The way America can help in this internal movement of reform is first by understanding and studying! the movement and pronouncing intelligent opinion upon it. Even orthodoxy is today sensitive to reasoned opinion, even though it may come from outside; secondly by placing at the disposal of the reformers the free aid of experts with reference to the economic question. For instance there is the tremendous problem of carrion eaters. They will not give up carrion eating so long as they continue to take charge of dead cattle, which they skin and whose flesh they eat. I have myself tried to find clean and