પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ભગવાનને એળે સુરક્ષિત છું ૭૭ બીજા મિત્રો તમારા મંડળમાં જે જે ઘટનાઓ બને છે તે પ્રત્યે ઉદાસીન નથી હોતા.” ઑન હોઈ લેડે રશિયાની પોતાની ઉપર પડેલી છાપ એક નાનકડા કાગળમાં લખીને મોકલી. તેથી બાપુ આશ્ચર્યચકિત થયા અને તેને લખ્યું : "Your letter this time is a book compressed in a single note-paper sheet. It tells me more about Russia than what I have read in my desultory reading and heard from travellers. I must confess that the partiality for your letter is largely due to my faith in the accuracy of your observation and your truthfulness. “ આ વખતનો તમારો કાગળ એ તો એક નાટ પેપર ઉપર સમારેલી ચાપડી સમાન છે. રશિયા વિષે મેં છૂટું છવાયું જેટલું વાંચ્યું છે અને પ્રવાસીઓ પાસેથી જેટલું સાંભળ્યું છે તેના કરતાં તમારા કાગળમાંથી મને વધારે મળે છે. મારે કબૂલ કરવું જોઈએ કે તમારા કાગળ પ્રત્યેના મારા પક્ષપાતનું મુખ્ય કારણ તો એ છે કે તમારા નિરીક્ષણની ચોકસાઈ અને તમારી સત્યપ્રિયતા ઉપર મારી શ્રદ્ધા છે.” આવતા ઉપવાસ વિષે એ જ કાગળમાં લખ્યું : "I want to warn you and other friends against being agitated over the proposed second fast. Probably the ordeal won't have to be gone through. But it is the same thing whether it has to be gone through or not. I am safe in God's hands and the prayers of many friends in many lands are one of the many infallible proofs that I am under His absolute rule." 2 “ મારા બીજા ઉપવાસની વાત ચાલી રહી છે તે વિષે તમે અને બીજા મિત્રો ક્ષુબ્ધ ન થાઓ એમ હું ઈચ્છું છું. કદાચ મારે કસોટીમાંથી પસાર નયે થવું પડે. પણ એ કસોટી આવા કે ન આવે એ સરખું જ છે. ભગવાનને ખેાળે હું સુરક્ષિત છું અને અનેક દેશોમાં અનેક મિત્ર મારે માટે પ્રાર્થના કરી રહ્યા છે તે જ ચોકકસ બતાવે છે કે હું પૂરેપૂરો એને આશરે છું.” | ઇટાલીની બહેનો – સંત ફ્રાન્સિસનાં લાક પંખીડાં (Lilks of St. Frances ) લખતાં લખ્યું : "... is truly a spendthrift scattering his love recklessly and captures elderly people by playing the son to them. Of course you know that although he is in India we do