પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ધર્મ રૂપી હીરે વેચીને રાજકીય કાંકરે લેનારા ૨૮૩ ખોટો દાવો કરે એવો ભય રહે તેથી તેણે આમપ્રેરણાને દબાવી જૂઠા બનવું અને નાસ્તિક થવું ? - ૭. સનાતનીઓ પાછળ પીઠબળ નથી એવી મારી માન્યતા હોય તે હું એને કેમ છુપાવું ? પણ તેઓની પાસે પીઠબળ હોય તો એ દાબી દેવાનું મારી પાસે કોઈ સાધન નથી અને તેઓની પાસે એ બળ હોય તો એ સિદ્ધ કરવું તેમને માટે સહેલું છે ૮. પ્રથમ તો મારા રાજકીય વિચારો, ધાર્મિક વિચારો, સામાજિક વિચારો બધા એક જ વૃક્ષની નાખી નોખી શાખાઓ છે. તેથી એ પરસ્પર વિરોધી નથી. પણ જેને એ કેવળ નોખા જ લાગતા હોય તેઓ મારી રાજકીય શક્તિનો ઉપગ કરવાને અર્થે પોતાના ધર્મને ને છેડે. પણ મૂખ અથવા તો ભીરુ બનીને ધર્મરૂપી હીરા વેચી રાજકીય કાંકરો કાઈ લેવા બેસે તો શું મારે મારા ધમ છાડવા ? આવા સંબંધમાં બળાત્કાર શબ્દનો ઉપયેાગ કર એ ભાષા ઉપર બળાત્કાર કરવા જેવું છે. વ્યક્તિગત પ્રભાવ ઇત્યાદિ શક્તિઓ તો જગતમાં ચાલ્યાં જ કરશે એને આપણે બળાકારમાં ગણી લઈ એ તો પુરુષાર્થ જેવી વસ્તુ રહે જ નહીં'. ૯. અનુચિત છે. ૧૦. પ્રીતિભોજન અસ્પૃશ્યતાનિવારણનું અંગ જ નથી. ૧૧. ભારતભૂષણ પંડિતજીના અને મારા વિચારોમાં થાડે ભેદ છે ખરા, પણ આ ઉપવાસ વિષે કાંઈ પણ ભેદ હોય એવું મારા જાણવામાં નથી. પણ હોય તો લોકોએ શું કરવું એ તેઓએ વિચારવાનું રહેશે. જે વિચાર તેમની બુદ્ધિ અને તેમનું હૃદય કબુલ કરે તેને તે અનુસરે. ૧૨. રૂઢિચુસ્ત સનાતનીઓના વિચારે બદલવાને સારુ ઉપવાસની યાજના નથી. પણ જે રૂઢિને તરી જઈ અસ્પૃશ્યતાને પાપ સમજતા થયા છે તેઓને કામ કરતા કરી મૂકવાની અને જેઓ શકિત મનના છે. તેમને વિચાર કરતા કરી મૂકવાની આ યોજના છે. આનંદસ્વરૂપ નામના મેરઠના એક સજજનને: “ રામનામ, કાર એક હી ચીજ હ. ૨૬-૨ ? –'રૂ૨ તુલસીદાસજીને યહ સ્પષ્ટ બતા ભી દિયા હૈ. જાપ જપતે 2 હુએ મન સ્થિર નહીં રહતા હૈ ઇસી કારણ તો તુલસીદાસને રામમહિમા ગાઈ હૈ. યદિ શ્રદ્ધાપૂર્વક કેાઈ ભી આદમી જાપ જપેગા તો અંતમે વહ સ્થિરચિત્ત હેમા હી ઐસી સબ શાસ્ત્રોંકી પ્રતિજ્ઞા હૈ, ઔર