પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે



"Pity and Need
Make all flesh kin. There is no caste in
Blood which runneth of one hue, nor
Caste in tears which trickle salt with all;
Neither comes man to birth with tilaka-mark
Stamped on the brow, nor sacred thread on neck.
Who doth right deed is twice born and
Who doeth ill deed 's vile."

Light of Asia

"ભૂખ અને દુ:ખ આગળ સૌ દેહ સમાન છે. લેહીમાં ન્યાતજાત નથી. એ તો માનવીમાત્રના શરીરમાં એક જ રંગનું વહે છે. આંસુમાં પણ ન્યાતજાત નથી. સઘળા(ની આંખ)માંથી એ સરખાં જ ખારાં ટપકે છે. માણસ કપાળ ઉપર તિલકની છાપ લઈને અથવા ગળામાં જનોઈ પહેરીને અવતરતો નથી. જે સત્કર્મ કરે છે તે ઊંચ ( દિજ) છે; જે દુષ્કર્મ કરે છે તે નીચ છે."

લાઈટ એફ એશિયા (જસ્મૃતિ )

"Hath any man brought him ought to eat?"
"Jesus saith unto them, my meat is to do the will of him that sent me, and to finish his work."

St. John, IV. 33-34

"કાઈ એ એને માટે કશું ખાવાનું આવ્યું છે?"
"ઈશુ એમને કહે છે : 'જેણે મને મેકલ્યા છે તેની ઈચછાના અમલ કરવા અને એનું કામ પૂરું કરવું એ મારા ખોરાક છે.'"

સેન્ટ જૈન, ૪, ૩૩-૩૪