પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

| ‘તમારો વિશ્વાસુ મિત્ર, શુ કામ લખું છું ? ૨૯૯ દલીલ બધું વપરાઈ ચૂક્યું છે. હવે બે વસ્તુ બાકી રહે છે : એક, લોકોનાં હિંસક તોફાન. પણ કેલપન અને ગાંધીજી અને આ વસ્તુ તો નાપસંદ કરે. બીજી વસ્તુ છે વહેમ. દાખલા તરીકે ઝામારિનના કુટુંબમાં કાંઈક ભયંકર માંદગી આવે. પણ આવું થાય એવું આપણે કાઈ ન ઈzછીએ. આ પ્રસંગ એવા વિષાદ ઉપજાવે એવા છે કે મગજમાં આવા વિચિત્ર વિચારો આવે છે. મને તો કશે રસ્તો જડતો નથી. “ ગાંધીજી કહે છે કે તેમના આ ઉગ્ર નિશ્ચયની પાછળ ઈશ્વરનો હાથ છે. એટલે હવે દલીલ માટે તો કશ અવકાશ રહેતો જ નથી. પણ મારી બુદ્ધિ તો મને કહે છે કે ગાંધીજી ભયંકર ભૂલ કરી બેસવાના છે. રાજાજી, જેમની બુદ્ધિ બહુ તીવ્ર અને વિચક્ષણ છે. તેઓ માને છે કે કેલપન આ વસ્તુને છોડી દે એ જ એક ચાન્સ છે. આપણે ઈચ્છીએ કે છેલ્લી ઘડીએ મહામાના મરણનું કારણ થવાની ભયંકર જવાબદારી એને ડગાવી દે.” સવારે બિરલાજી અને એના મિત્રો આવી ગયા. એમણે છેલ્લા ઉપવાસને - વિષેની બધી અંતરની વાત સાચી રીતે બતાવી. એને ૨-ર–' રૂ ૨ જનેજર હકીકતની ખબર હતી. અસ્પૃશ્યતાનિવારણ સંધ તરફથી વાઇસરોયને મળવું કે નહીં એ બાબત ચર્ચા કરી. પછી પૂછયું કે એ પિતા તરફથી કહી શકે ખરા કે ગાંધીને છોડીને એના ઉપર વિશ્વાસ રાખો ? . બાપુએ કહ્યું : “ ઈશ્વરે મને દરેક માકાને પહોંચી વળવાની શક્તિ આપી છે. ધારો કે મને છોડવ્યો તો હું થોડે જ ચૂપ રહેવાને છું ? હડિયો કે તુરત હુ તા સવિનયભંગ વિષે કંઈક સ્ટેટમેન્ટ કરવાનો. હા, એટલી વાત સાચી છે કે બે કામ સાથે સાથે હું નથી કરી શકવાના. પણ એટલું સરકારે સમજવું જ જોઈ એ કે બહાર નીકળ્યા પછી જ ડુ” કહી શકે કે શું કરી શકાય. અહી’ બેઠાં બેઠાં મને શું કરવું છે એના પત્તો ન લાગે.” સ૦ ૮ સરકારને તમે એમ ન કહી શકે કે મારા ઉપર વિશ્વાસ રાખે?” બાપુ : “ એ કહેવાની જરૂર જ ન હોવી જોઈએ. એ તો એણે સમજવું જ જોઈએ, હુ’ જો સરકારનો મિત્ર ન હોઉં તો, “ હું છું તમારા વિશ્વાસુ મિત્ર,’ એમ શું શિષ્ટાચારને માટે લખું છું ? સરકારે સમજવું જ જોઈએ કે એ હુ’ એમ માનું છું તેથી જ લખું છું.” બિરલાએ પૂછયું : “ તમારા સરકાર ઉપરના કાગળે અસ્પૃશ્યતાને લગતી મુલાકાતની છૂટ મેળવા વિષેનામાં મેં વાંચ્યું : “ મને જીવવામાં કંઈ રસ નહીં રહે. એટલે એમ કે જેલમાં પડયા રહેવું એ આપને અસહ્ય