પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

३०२ વાંચેલાની કિંમત કસોટી વખતે સવણને બહાર સા મળતા હોય તો અહી પચાસ લેવાનું કહીએ, જ્યારે અસ્પૃશ્યોને બહાર પચાસ મળતા હોય તો અહી’ પંચોતેર આપીએ.” | કાનિટકરને એક કાગળ હતો, તેમાં એણે દલીલ કરી હતી કે * શાસ્ત્રીઓએ શાસ્ત્રાજ્ઞાની પુષ્કળ ભંગ કર્યો છે. આટલી એક બાબતમાં શા સારુ વળગી રહ્યા છે ? ” બાપુએ એને લખ્યું : "You say Harijans should be allowed to enter temples, because all have broken the shastras. This is an immoral attitude. If in 99 cases we have broken the shastras that is no reason for breaking them in the 100th case. That is no reform but deform. My point is that not to allow Harijans to enter temples is wrong and against religion. This is a religious movement for elevation of religion." a “ તમે લખો છો કે હરિજનાને મંદિરોમાં જવા દેવા જોઈ એ કારણ શાસ્ત્રોના ભંગ તો બધાએ કર્યો છે. હું આ વલણને નીતિવિરુદ્ધ ગણું છું. નવાણું કેસમાં શાસ્ત્રોનો ભંગ થયો હોય તેથી કાંઈ સોમા કેસમાં ભંગ કરી શકાય નહીં. એ સુધારો ન થયો પણ કુધારો થા. મારો મુદ્દો તે એ છે કે હરિજનોને મંદિરમાં જતા અટકાવવા એ અન્યાય છે અને ધમવિરુદ્ધ છે. ધર્મમાં પેસી ગયેલા સડાને કાઢવાની આ ધાર્મિક ચળવળ છે.” વ્યવહારથી ધમને છૂટો પાડી શકાય જ નહીં', અથવા અવ્યવહાર્યા ધર્મ જેવી વસ્તુ જ નથી, એ વાત મણિને કાગળ લખે તેમાં બતાવી : આપણે ધર્મનું જે કાંઈ શીખ્યા હાઈ એ તેની કસેટી તો આવે વખતે જ થાય. વાંચેલું વિચારેલું કશા કામનું ન રહેતું હોય તો જાણીએ કે કાંઈ જ શીખ્યા નથી. વકીલ-દાક્તર ખૂબ વાંચે, પાંડિત્ય ચલાવે પણ એકેય કેસ હાથ ન ધરી શકે તો એ કહેવાના જ વકીલ-દાક્તર ગણીએ. તેમ જ મેટા ધમ ધુરંધર હોય પણ જેને ધર્મ માત્ર પુસ્તકમાં ને મગજમાં જ રમે છે તે કહેવાના ધર્મપડિત છે.” .. .એ અસ્પૃશ્યતાને બચાવ ‘વિ શુ: વાવોના: ” “જીવીના શ્રીમતt નેદે” અને “ચં ચં વાવિ ક્ષરન માથું” ઉપરથી કર્યો. મહા જડ માણસ. પોતે કેવા માટે માણસ છે એ બતાવવાને માટે “ સૂર્યસંહિતા'માંના પોતાને વિષેનો ફલાદેશ તે વંચાવવા લઈ આવ્યા હતા, અને આખા વાંચી સંભળાવવાની એની ઈચ્છા હતી.

  • કી પ્રેસ’ના પ્રતિનિધિને :

૧. સવણ હિંદુઓની ફરજની દષ્ટિએ વિચારીએ તો ગુરુવાયુરનો પ્રશ્ન નાનોસૂનો નથી. હરિજનોના ઉદ્ધાર એ તદ્દન ખોટો પ્રયોગ છે. મારા